અમરેલી જિલ્‍લાની હોસ્‍પિટલમાં અગ્નિશામક સુવિધા તપાસો

રહેણાંક વિસ્‍તારોમાં હોસ્‍પિટલ ધમધમતી હોય તપાસ જરૂરી અમરેલી જિલ્‍લાની હોસ્‍પિટલમાં અગ્નિશામક સુવિધા તપાસો આકસ્‍મિક આગની ઘટના બને તો કેવી રીતે તેનો સામનો કરી શકાય તેની ચકાસણી થવી જરૂરી આગ લાગેને કુવો ખોદવો તેના કરતાં આરોગ્‍ય વિભાગે આગોતરી કામગીરી કરવી પડશે…

અમરેલી શહેરમાં પાલિકાનાં શાસકો દરરોજ નિયત સમયે પાણી વિતરણ કરી શકતા નથી

દિવસ-રાત ગમે તે સમયે પાણી મળતા શહેરીજનો પરેશાન અમરેલી શહેરમાં પાલિકાનાં શાસકો દરરોજ નિયત સમયે પાણી વિતરણ કરી શકતા નથી છેલ્‍લા 30 વર્ષથી અનિયમિત પાણીની સમસ્‍યાનું નિરાકરણ થતું નથી અમરેલી, તા. ર7 અમરેલી એ જિલ્‍લાકક્ષાનું મહત્‍વનું શહેર હોવા છતાં પણ…

અમરેલી જિલ્‍લામાં માર્ગોની સમારકામ માટેની મુદ્‌તમાં વધારો કરાયો

સાંસદ કાછડીયા અને ભાજપ પ્રમુખ વેકરીયાની રજુઆતથી અમરેલી જિલ્‍લામાં માર્ગોની સમારકામ માટેની મુદ્‌તમાં વધારો કરાયો કલેકટર આયુષ ઓકે મહત્‍વનો નિર્ણય કર્યો અમરેલી, તા. ર7 અમરેલી જીલ્‍લામાં ચોમાસાની ઋતુ દરમ્‍યાન આ વષે સીઝનનો 169 ટકા વરસાદ થવાને લીધે સમગ્ર જીલ્‍લાના રોડ…

સંઘાણીને શુભેચ્‍છા પાઠવતા રૂપારેલીયા

સંઘાણીને શુભેચ્‍છા પાઠવતા રૂપારેલીયા એન.સી.યુ.આઈનાં ચેરમેનપદે દિલીપ સંઘાણી બિનહરીફ વિજેતા થતાં અમરેલી ભાજપનાં અગ્રણી અને જાણીતા વકીલ કિશોર રૂપારેલીયાએ તેઓને શુભેચ્‍છા પાઠવી હતી.

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર3 કેસ : કુલ આંક 3078

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર3 કેસ : કુલ આંક 3078 અમરેલી, તા.ર7 અમરેલી જિલ્‍લામાં આજે શુક્રવારના રોજ કોરોના પોઝિટિવ નવા ર3 કેસ મળી આવતા કુલ આંક 3078 થવા પામેલ છે. નવા ર3 કેસ સામે 14 દર્દીઓ સ્‍વસ્‍થ થતાં તે તમામને…

ચલાલાનાં સાંઈ મંદિરે ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનું સન્‍માન

ચલાલાનાં સાંઈ મંદિરે ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનું સન્‍માન ચલાલાનાં શ્રી સાંઈબાબા એજયુકેશન ટ્રસ્‍ટનાં માર્ગદર્શન નીચે શ્રી સાંઈ મંદિરનાં સાનિઘ્‍યમાં સન્‍માન સમારોહ સાથે થાળ પ્રસાદનું આયોજન તા. 17/11/ર0નાં રોજ થયેલ હતું. ધારી-બગસરા-ખાંભા વિસ્‍તારનાં ધારાસભ્‍ય જે.વી. કાકડીયા વિજેતા બનતા તથા અમરેલી જિલ્‍લા ભાજપનાં…

બાબરા બેન્‍કનાં ચેરમેનને શુભેચ્‍છા પાઠવતા દિલીપ સંઘાણી

બાબરા બેન્‍કનાં ચેરમેનને શુભેચ્‍છા પાઠવતા દિલીપ સંઘાણી અમરેલી, તા.ર7, , બાબરા સહકારી અગ્રણી સમસ્‍ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ અને બાબરાની નાગરિક બેન્‍કના નવ નિયુકત ચેરમેન નરૂભાઈ ત્રિવેદીને શુભેચ્‍છા પાઠવતા એન.સી.યુ.આઈ .ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી.

અમરેલી જિલ્‍લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે કમલેશ ગઢિયાનીવરણી

અમરેલી જિલ્‍લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે કમલેશ ગઢિયાનીવરણી અમરેલી, તા. ર7 ગત રોજ દિલ્‍હીથી પધારેલ સૌરાષ્‍ટ્ર પ્રભારી રઘુવીન્‍દ્રજીની હાજરીમાં અમરેલી જિલ્‍લાના ઓળીયા ગામે આમ આદમી પાર્ટીની મિટીંગનું આયોજન થયું હતુ. જેમાં આવનારી સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી લડવા માટે હાંકલ કરવામાં…

અમરેલી : સંવેદન ગૃપ દ્વારા 7રમું ચક્ષુદાન લેવાયું

અમરેલી : સંવેદન ગૃપ દ્વારા 7રમું ચક્ષુદાન લેવાયું ડોડિયા પરિવારમાં ત્રીજુ ચક્ષુદાન અમરેલી, તા. ર7 અમરેલીની ગણેશ સોસાયટીમાં વસતાં ડોડિયા અનિમેષભાઈ તથા નિરવભાઈ (રાજકોટ)ના પિતાજી રમેશચંદ્ર ઝવેરચંદડોડિયા (ઉં.વ.74)નું  તા. ર7/11/ર0ર0 શુક્રવારના રોજ અવસાન થતાં તેમના પરિવારજનોએ સ્‍વર્ગસ્‍થની અંતિમ ઈચ્‍છા મુજબ…

ડાયનેમિક ગૃપ દ્વારા એનસીયુઆઈના ચેરમેન દિલીપ સંઘાણીનું સન્‍માન કરાયું

ડાયનેમિક ગૃપ દ્વારા એનસીયુઆઈના ચેરમેન દિલીપ સંઘાણીનું સન્‍માન કરાયું અમરેલીના પનોતા ખેડૂત નેતા, રાષ્‍ટ્રીય સહકારી આગેવાન, નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્‍ડિયાની ચેરમેનની ચૂંટણીમાં વિજય પ્રાપ્‍ત કરીને રાષ્‍ટ્રીય મહાસંઘનાચેરમેન તરીકે વરણી પામીને વતન અમરેલી આવતા તેમની સહકારી…

દેશમાં ‘‘અચ્‍છે દિન”ને બદલે ‘‘આંદોલન દિન” આવ્‍યા

ખેડૂતો, શ્રમિકો, બેન્‍કર્મીઓ, બેરોજગાર યુવાનોએ આંદોલન શરૂ કર્યુ દેશમાં ‘‘અચ્‍છે દિન”ને બદલે ‘‘આંદોલન દિન” આવ્‍યા હરિયાણા, પંજાબનાં લાખોની સંખ્‍યામાં ખેડૂતોએ નવી દિલ્‍હી તરફ કુચ કરી દેશભરમાં બેન્‍કકર્મીઓ અને અન્‍ય સેકટરનાં કર્મચારીઓએ પણ આંદોલન શરૂ કર્યુ બીએસએનએલ, એલઆઈસીનાં કર્મચારીઓએ પણ નારાજગી…

error: Content is protected !!