પૂર્વ મુખ્‍યમંત્રી કેશુભાઈ પટેલનાં નિધનથી શોકનો માહોલ

ગુજરાત રાજયએ એક આદર્શવાદી રાજનેતા ગુમાવી દીધા પૂર્વ મુખ્‍યમંત્રી કેશુભાઈ પટેલનાં નિધનથી શોકનો માહોલ અમરેલી જિલ્‍લાનાં લેઉવા પટેલ સમાજનાં આગેવાનોએ શોકાંજલિ અર્પણ કરી પીવાનાં અને સિંચાઈનાં પાણીની સમસ્‍યા, જકાતનાકા અને કાયદો-વ્‍યવસ્‍થા માટે તેઓએ ઉમદા કામગીરી કરી હતી વસંત ગજેરા, ડી.કે….

સ્‍વ. કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગોપાલભાઈ વસ્‍તરપરા

સ્‍વ. કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગોપાલભાઈ વસ્‍તરપરા ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી, ખેડૂતોના મસીહા, પટેલ સમાજના વિકાસ માટે મહત્‍વનું યોગદાન આપનાર કેશુભાઈ પટેલનું નિધન થતાં ચમારડીના વતની અને સુરત સ્‍થિત લેઉવા પટેલ સમાજના આગેવાન ગોપાલભાઈ વસ્‍તરપરાએ સ્‍વ. કેશુભાઈ પટેલને શ્રઘ્‍ધાંજલિ અર્પણ…

ધારી પંથકમાં આજે યુવા નેતા હાર્દિક પટેલની જાહેર સભા

કોંગ્રેસે હુકમનો એક્કો કાઢયો ધારી પંથકમાં આજે યુવા નેતા હાર્દિક પટેલની જાહેર સભા વિપક્ષીનેતા પરેશ ધાનાણી પણ સટાસટી બોલાવશે અમરેલી, તા.ર9 ધારી, બગસરા, ખાંભા પંથકની ચૂંટણી હવે અંતિમ તબકકામાં પહોંચી રહી હોય તેવા સમયે કોંગ્રેસ પક્ષે હુકમનો એકકો ગણાતા હાર્દિક…

ભાજપી ઉમેદવાર જે.વી. કાકડીયાનાં સમર્થનમાં કાઠી ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ

ભાજપી ઉમેદવાર જે.વી. કાકડીયાનાં સમર્થનમાં કાઠી ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ ધારી- બગસરા- ખાંભા મત વિસ્‍તારની પેટા ચૂંટણીમાં સમર્થન માટે કાઠી ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રભારી મંત્રી ધર્મેન્‍દ્રસિંહજી જાડેજા, ડો. ભરત કાનાબાર સહિતના આગેવાનોએ જરૂરી માર્ગદર્શન આપેલ. આ બેઠકમાં…

ખાંભા પંથકનાં અનેક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

ખાંભા પંથકનાં અનેક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા ખાંભા ખાતે વિપક્ષીનેતા પરેશ ધાનાણીની ઉપસ્‍થિતિમાં યોજાયેલ “વિજય હુંકાર” સંમેલનમાં સમગ્ર પંથકના પ1 જેટલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. આ તકે ખાંભાના વતની અને ફિલ્‍મી કલાકાર રિતેશ મોભ પણ કોંગ્રેસમાં જોડાયા હતા. આ તકે વિપક્ષીનેતા…

અમરેલી 181 અભયમ્‌ ટીમે મહિલાને આત્‍મહત્‍યાનાં વિચારોથી મુકત કરાવી

શંકાશીલ પતિથી કંટાળી ગયેલ પત્‍નિને મદદ કરી અમરેલી 181 અભયમ્‌ ટીમે મહિલાને આત્‍મહત્‍યાનાં વિચારોથી મુકત કરાવી મહિલાઓ માટે 181 અભયમ્‌ આશિર્વાદરૂપ અમરેલી, તા.ર9 અમરેલી 181 અભયમની ટીમે લાઠી તાલુકાના શેખપીપરીયા ગામની પીડિત મહિલાને આપઘાતના વિચારોમાંથી મુકત કરી સુખદ સમાધાનકરાવ્‍યું હતું….

સ્‍વ. કેશુબાપાને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરતાપરેશ ધાનાણી

સ્‍વ. કેશુબાપાને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરતાપરેશ ધાનાણી ગુજરાતનાં પૂર્વ મુખ્‍યમંત્રી કેશુભાઈ પટેલનું આજે નિધન થતાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પૂર્વ મુખ્‍યમંત્રીને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરીને પરમ કૃપાળુ પરમાત્‍મા તેમના આત્‍માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.

ધારી-ખાંભા પંથકમાં અપક્ષ ઉમેદવાર પિયુષ ઠુંમરને પ્રચંડ સમર્થન

ધારી-ખાંભા પંથકમાં અપક્ષ ઉમેદવાર પિયુષ ઠુંમરને પ્રચંડ સમર્થન ધારી, બગસરા, ખાંભા મત વિસ્‍તારના અપક્ષ ઉમેદવાર પિયુષ ઠુંમરની આજે ધારીથી ખાંભા વચ્‍ચે બાઈક રેલી યોજાઈ હતી. જેમાં તેઓને ગામડે ગામડે ફૂલોથી વધાવવામાં આવ્‍યા હતા. અને સમગ્ર પંથકના મતદારોએ આગામી 3 નવેમ્‍બરના…

ખાંભાની ગલ્‍લીઓમાંથી નાદ ગુંજયો ‘જીતશે અમારો નેતા, જીતશે જે.વી. કાકડીયા’

ખાંભાની ગલ્‍લીઓમાંથી નાદ ગુંજયો ‘જીતશે અમારો નેતા, જીતશે જે.વી. કાકડીયા’ ધારી, બગસરા, ખાંભા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયાને ચલાલા, ધારી, બગસરા, ખાંભા સહિત ગામડાઓમાં ઉત્‍સાહભેર સમર્થન મળી રહયું છે. ભાજપની કલ્‍યાણકારી યોજના અને ગુજરાતમાં સંવેદનશીલ સરકારમાં સહભાગી બનવા…

કેશુભાઈ પટેલનાં મહાપ્રયાણને સંસ્‍મર-શ્રદ્ધાંજલિ પાઠવતા દિલીપ સંઘાણી

કેશુભાઈ પટેલનાં મહાપ્રયાણને સંસ્‍મર-શ્રદ્ધાંજલિ પાઠવતા દિલીપ સંઘાણી ગુજરાતના હૈયે અને હોઠે રમતુ આદરપાત્ર નામ એટલે આદરણીય કેશુભાઈ પટેલ, મારા સદભાગ્‍ય કે, મુરબ્‍બી કેશુબાપાનું સાનિઘ્‍ય કટોકટીના જેલવાસમા કોલેજકાળના વિદ્યાર્થી તરીકે મળ્‍યું તેમ સંસ્‍મરો દ્વારા કેશુબાપાના મહાપ્રયાણને ભાવપૂર્વક શ્રઘ્‍ધાંજલી પાઠવતા પૂર્વ કેબીનેટ…

આજે મુખ્‍યમંત્રી રૂપાણી અને ભાજપા પ્રમુખ સી.આર. પાટીલનું આગમન

બગસરા ખાતે સર્વાંગી વિકાસ ટ્રસ્‍ટનાં ઉત્‍સવ મેદાનમાં જાહેરસભા આજે મુખ્‍યમંત્રી રૂપાણી અને ભાજપા પ્રમુખ સી.આર. પાટીલનું આગમન જિલ્‍લા ભાજપ પરિવાર દ્વારા બન્‍ને આગેવાનોનાં આગમનને લઈને તડામાર તૈયારીઓ ભાજપનાં પૂર્વ પ્રમુખ વાઘાણી સહિતનાં અનેક કદાવર નેતાઓ પણ ઉપસ્‍થિત રહેનાર છે ભાજપનાં…

error: Content is protected !!