સુરતમાં બનેલ આત્‍મહત્‍યાનાં બનાવની તટસ્‍થ તપાસ કરવા માંગ

સુરતમાં બનેલ આત્‍મહત્‍યાનાં બનાવની તટસ્‍થ તપાસ કરવા માંગ ઉર્વીબેન ભરતભાઈ ટાંકે ન્‍યાય આપવા માંગ કરી અમરેલી, તા. રપ સુરત ખાતે ગત તારીખ 19/09ના રોજ  અસામાજિક તત્‍વોના ત્રાસના કારણે પરસોત્તમભાઈએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતુ સ્‍યુસાઈડ નોટમાં બંને આરોપીઓના નામ…

સાવરકુંડલા ખાતે પંડિત દીનદયાળ ઉપાઘ્‍યાયને પૂણ્‍યતિથિએ પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

સાવરકુંડલા ખાતે પંડિત દીનદયાળ ઉપાઘ્‍યાયને પૂણ્‍યતિથિએ પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ સાવરકુંડલા, તા.રપ ભારતીય જનસંઘના સ્‍થાપક સદસ્‍ય પ્રખર રાષ્‍ટ્રવાદી, મહાન ચિંતક, ઉત્‍કૃષ્‍ટ સંગઠનકર્તા અને એકાત્‍મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાઘ્‍યાયની પૂણ્‍યતિથિ નિમિતે કાર્યાલય ખાતે પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તકે…

ગરીબોને ચુલે છે તેલનું ટીપુ દોહૃાલુ અને અમીરોની મજાર ઉપર ઘીના દીવા થાય છે : પરેશ ધાનાણી

ભાજપ સરકારને ગરીબોની કોઈ ચિંતા નથી ગરીબોને ચુલે છે તેલનું ટીપુ દોહૃાલુ અને અમીરોની મજાર ઉપર ઘીના દીવા થાય છે વિધાનસભામાં વિપક્ષી નેતાની સટાસટી ગાંધીનગર, તા. રપ વિધાનસભામાં રજૂ કરેલ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયકથી મુઠ્ઠીભર…

ધારીના મયુરીબેન સંઘરાજકાના સોળભથ્‍થુ ઉપવાસ

ધારીના મયુરીબેન સંઘરાજકાના સોળભથ્‍થુ ઉપવાસ અગાઉ પણ માસખમણ કરી આકરી તપશ્ચર્યા કરી હતી અમરેલી, તા. રપ ચુસ્‍ત જૈન ધર્મી એવા સાધક સમાન આકરી તપશ્ચર્યા કરતા વણિક મહિલા મયુરીબેન મનોજભાઈ સંઘરાજકાના આજે પારણા હતા. તેમની તપશ્ચર્યા અને સોળભથ્‍થુ ઉપવાસ ખરેખર બિરદાવા…

અમરેલીનાં જશવંતગઢ ખાતે વોટરશેડનું ભૂમિપૂજન કરતા ઉંઘાડ

અમરેલીનાં જશવંતગઢ ખાતે વોટરશેડનું ભૂમિપૂજન કરતા ઉંઘાડ વાસમો વોટર મેનેજમેન્‍ટ જલ સે નલ યોજના હેઠળ અમરેલીના જશવંતગઢ ખાતે પ7 લાખના વોટર શેડનું ખાતમુર્હુત કરતા પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ. આ તકે અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, જિલ્‍લા મહામંત્રી કમલેશ કાનાણી,…

અમરેલીમાં રોટરી કલબ દ્વારા ‘રોટરી સ્‍વમાન સ્‍ટોર’નું લોકાર્પણ

અમરેલીમાં રોટરી કલબ દ્વારા ‘રોટરી સ્‍વમાન સ્‍ટોર’નું લોકાર્પણ રોટરી કલક ઓફ અમરેલી દ્વારા ભભરોટરી સ્‍વમાન સ્‍ટોરભભનું ઓપનીંગકરવામાં આવ્‍યું. આ સ્‍ટોરમાં રોટેરીયનો દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે કે જે વસ્‍તુ બિનજરૂરી હોય અથવા તો જે વસ્‍તુ ખરાબ હોય તો…

લીલીયાની ગ્રામ્‍યલક્ષ્મી બચત અને ધિરાણ સહકારી મંડળી દ્વારા રૂપિયા પ0 હજારની સહાય

સભાસદનું અવસાન થતા પરિવારોજનોને લીલીયાની ગ્રામ્‍યલક્ષ્મી બચત અને ધિરાણ સહકારી મંડળી દ્વારા રૂપિયા પ0 હજારની સહાય સભાસદનું તાજેતરમાં કોવિડ-19માં નિધન થયું લીલીયા, તા. રપ લીલીયા મોટાની ગ્રામ્‍ય લક્ષ્મી બચત અને ધી.સ.મ.લી. દ્વારા મંડળીના સભાસદ બચુભાઇ રહેમાનભાઇ બેલીમ (ઉ.વ.78)નું તાજેતરમાં કોવિડ-19…

કૃષિ વિદ્યેયક બીલ નામંજૂર કરવા માંગ ઉભી થઈ : આવેદનપત્ર પાઠવ્‍યું

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાષ્‍ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્‍યું કૃષિ વિદ્યેયક બીલ નામંજૂર કરવા માંગ ઉભી થઈ ખેતી અને ખેડૂતોને લગતા કૃષિબીલ મંજૂર થશે તો ખેડૂતોની મુશ્‍કેલીમાં વધારો થશે મહાકાય કંપનીઓ ખેડૂતો સાથે છેતરપીંડી કરીને સસ્‍તામાં ખેતીપાકો પડાવી લેશે બીલ નામંજૂર…

સિંહ અને બળદ એક જ માર્ગ ઉપર સામ સામે આવી ગયા : સિંહે શિકાર ન કર્યો

ખાંભા નજીક ઉના રોડ પરની ઘટના સિંહ અને બળદ એક જ માર્ગ ઉપર સામ સામે આવી ગયા : સિંહે શિકાર ન કર્યો નજારો જોવા પસાર થતાં વાહન ચાલકો થંભી ગયા અમરેલી, તા.ર4 જંગલના રાજાની પદવી એશિયાટિક સિંહને આપવામાં આવેલ છે….

નયનરમ્‍ય સંઘ્‍યાનો અનેરો નજારો

નયનરમ્‍ય સંઘ્‍યાનો અનેરો નજારો બાબરા પંથકમાં વરસાદી માહોલ વચ્‍ચે નયનરમ્‍ય નજારો જોવા મળતા પ્રકૃતિ પ્રેમીઓ ખુશીની ઝૂમી ઉઠયા હતા.    

error: Content is protected !!