અમરેલી જિલ્‍લા પંચાયતનાં કર્મચારીઓને બઢતીથી હર્ષોલ્‍લાસ

કર્મચારી સંઘનાં મહામંત્રી સંદિપ પંડયા દ્વારા આવકાર અમરેલી જિલ્‍લા પંચાયતનાં કર્મચારીઓને બઢતીથી હર્ષોલ્‍લાસ જિલ્‍લા વિકાસ અધિકારીનાં નિર્ણયની પ્રશંસા અમરેલી, તા. ર7 અમરેલીનાં જિલ્‍લા વિકાસ અધિકારી તેજસ પરમારનાં આદેશથી નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી (મહેકમ) ઘ્‍વારા જિલ્‍લા પંચાયતનાં અનેક કર્મચારીઓને પ્રમોશન આપવામાં…

બગસરા પંથકનાં વિદ્યાર્થીઓ માટે સરકારી કોલેજની મંજૂરી મળી

બગસરા પંથકનાં વિદ્યાર્થીઓ માટે સરકારી કોલેજની મંજૂરી મળી ગુજરાતની ભાજપ સરકારનો આભાર માનતા પૂર્વધારાસભ્‍ય ચલાલા, તા.ર7 ધારી બગસરા વિસ્‍તારના પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડીયાના પ્રયાસો અને તેની યોગ્‍ય રીતની રજૂઆત અને મહેનતના કારણે બગસરા વિસ્‍તારના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે સરકારી કોલેજની…

દીવમાં‘‘કોરોના”વાઇરસને લઇને માહોલ સુમસામ

સમગ્ર વિશ્‍વમાં કોરોનાને લઇ ભારતમાં લોકડાઉનની પરિસ્‍થિતિ છે ત્‍યારે મે, જુનનાં વેકેશન મહિનામાં દીવમાં આવતા પ્રવાસીઓ હાલ જોવા નથી મળી રહયા. સમગ્ર ભારતમાંથી આવતા પ્રવાસીઓ સાસણ ગીર અને સોમનાથ દર્શને આવતા હોય અને દીવમાં પણ એન્‍જયો કરવા આવતા હોય છે…

સાવરકુંડલાના ગુરૂદત્તાત્રેય આશ્રમમાં ગુરૂપુર્ણિમાની ઉજવણીમાં મોકુફ રખાઇ

અમરેલી, તા. ર7 સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર આવેલ ગુરૂદત્તાત્રેય આશ્રમમાં કોરોના મહામારીના કારણે ગુરૂપૂર્ણિમા ઉજવણી કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે. સાવરકુંડલાના મહુવા રોડ ઉપર આવેલ ગુરૂદત્તાત્રેય આશ્રમમાં દર વર્ષ ગુરૂપૂર્ણિમાની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હતી. આશ્રમના મહંતશ્રી ગંગાગીરીબાપુએ જણાવેલ હતુ…

ચલાલા-ગોપાલગ્રામ વચ્‍ચે દવા ભરેલ બોલેરો જીપ પલ્‍ટી ગઈ

ગોપાલગ્રામ, તા. ર7 જુનાગઢથી મહુવાતરફ બોલેરો જીપમાં દવા ભરીને જતા ચાલકે કાબુ ગુમાવતા ચલાલા- ગોપાલગ્રામ માર્ગ પર જીપ પલ્‍ટી જતા ગામજનોએ મદદમાં દોડી જઇને જીપનો કાચ તોડીને ચાલકને બહાર કાઢીને જીવ બચાવી લીધો હતો. ચલાલા-ગોપાલગ્રામ માર્ગ પર અવાર-નવાર આવી ઘટના…

કોરોના, ચાઈના, મંદી, મોંઘવારી અને બેરોજગારીનું નિરાકરણ જરૂરી

દેશનાં સૌથી વધુ શકિતશાળી રાજકીય નેતા નરેન્‍દ્ર મોદી દ્વારા કોરોના, ચાઈના, મંદી, મોંઘવારી અને બેરોજગારીનું નિરાકરણ જરૂરી દેશની 13પ કરોડની જનસંખ્‍યા પ્રધાનમંત્રી સમક્ષ તમામ સમસ્‍યાઓમાંથી છુટકારાની રાહ જોઈને બેઠી છે સ્‍પષ્‍ટ બહુમતી ધરાવતી સરકાર વિપક્ષોને દોષિત માનવાને બદલે ભવિષ્‍યની રૂપરેખા…

માંગવાપાળ ગામ નજીક ર અજાણ્‍યા બાઈક સવારો લૂંટ ચલાવી ફરાર

લુણીધાર ગામનાં શ્રમિકને ભોળવી બાઈકમાં બેસાડી ગયા બાદ અમરેલીનાં પાદરમાં આવેલ માંગવાપાળ ગામ નજીક ર અજાણ્‍યા બાઈક સવારો લૂંટ ચલાવી ફરાર શ્રમિક આધેડને બેફામ મારી વાડીમાં મુકીને નાશી છુટયા અમરેલી, તા. ર6 વડીયા તાલુકાનાં લુણીધાર ગામે રહેતા અને અમરેલીનાં માર્કેટયાર્ડમાં…

અમરેલી જિલ્‍લા પંચાયત, અમરેલી, સાવરકુંડલા, બગસરા, પાલિકા અને લગભગ તમામ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે

રાજય ચૂંટણીપંચ દ્વારા પ્રાથમિક તૈયારીઓ શરૂ કરવામાં આવી અમરેલી જિલ્‍લા પંચાયત, અમરેલી, સાવરકુંડલા, બગસરા, પાલિકા અને લગભગ તમામ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે ધારી-બગસરા વિધાનસભાની ચૂંટણી સાથે અથવા તો ઓકટોબરમાં તેની ચૂંટણી થશે આગામી થોડા જ દિવસોમાં જિલ્‍લાનું સ્‍થાનિક રાજકારણ રંગ…

રાજુલાનાં કન્‍ટેન્‍મેટ ઝોનની મુલાકાત લેતા જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓક

કોરોના પોઝિટિવ કેસ સામે આવતા રાજુલાનાં કન્‍ટેન્‍મેટ ઝોનની મુલાકાત લેતા જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓક રાજુલા, તા. ર6 રાજુલા શહેરી વિસ્‍તારના જવાહર રોડ વિસ્‍તારમાં કોરોના પોઝિટિવ આવતા કલેકટર આયુષ ઓક તેમજ ડીડીઓ તેજસ પરમાર દ્વારા રૂબરૂ મુલાકાત લઇ કન્‍ટેન્‍મેટ તેમજ બફર…

સાવરકુંડલામાં આઝાદીનાં 73 વર્ષ બાદ પોસ્‍ટ ઓફિસ ભાડાનાં મકાનમાં જોવા મળે છે

સાંસદનાં વતનનાં શહેરમાં સુવિધાનો અભાવ સાવરકુંડલામાં આઝાદીનાં 73 વર્ષ બાદ પોસ્‍ટ ઓફિસ ભાડાનાં મકાનમાં જોવા મળે છે જિલ્‍લાનાં બીજા નંબરનાં શહેરમાં અનેક સુવિધાઓની જરૂર સાવરકુંડલા, તા.ર6 સાવરકુંડલા શહેરની ગણતરી અમરેલી જિલ્લાનાં અગ્રગણ્‍ય શહેરમાં થાય છે. કાંટાનાં આ શહેરમાં લોકો પણ…

ધારીનાં છતડીયામાં વીજળી પડતા મોતને ભેટેલ યુવતીનાં પરિવારજનોને સહાય કરાઈ

ચલાલા, તા.ર6 અમરેલી જિલ્‍લામાં આઠ દિવસ પહેલા ભારે પવન સાથે વીજળીના કડાકા અને ભડાકા સાથે ભારે વરસાદ થયેલ હતો ત્‍યારે આ સમયે ધારી તાલુકાના છતડીયા ગામમાં પણ તોફાની પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વીજળી છતડીયા ગામના મજૂર પરિવારની 18…

લાયન્‍સ કલબ ઓફ અમરેલી (સીટી)નો શપથગ્રહણ સમારોહ યોજાયો

સેવાકીય પ્રવૃતિમાં હરહંમેશ અગ્રેસર તેમજ વિશ્‍વમાં જેમનુ કદ પથરાયેલુ છે તે સંગઠન લાયન્‍સ કલબ ઓફ અમરેલી(સીટી)નો નવા વરાયેલા પદાધિકારીઓનો શપથગ્રહણ સમારોહ આંગન હોટેલ, માર્કેટીંગ યાર્ડ, અમરેલી ખાતે યોજાયો હતો. વર્ષ ર0ર0-ર1ના પ્રમુખ તરીકે લાયન રાજેશ માંગરોળીયા તેમજ સેક્રેટરી તરીકે લાયન…

error: Content is protected !!