કો’ક તો બોલો : આત્‍મનિર્ભર લોન મળશે કે નહી ?

અમરેલી જિલ્‍લાનાં નાના-મોટા વેપારીઓ અને ખાનગી નોકરીયાતો પુછે છે કો’ક તો બોલો : આત્‍મનિર્ભર લોન મળશે કે નહી અમરેલી જિલ્‍લામાં એકપણ સહકારી બેન્‍ક દ્વારા લોન અંગે દૂધનું દૂધ નેપાણીનું પાણી કરાતું નથી જિલ્‍લાનાં એક લાખ જેટલા પરિવારો પણ આત્‍મનિર્ભર લોનને…

સન્‍માનિત કરવા કલેકટર, એસપી અને ડીડીઓનાં સુંદર સ્‍ક્રેચ બનાવ્‍યા

કોરોના વોરિયર તરીકે ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ સન્‍માનિત કરવા કલેકટર, એસપી અને ડીડીઓનાં સુંદર સ્‍ક્રેચ બનાવ્‍યા ફેસબુક પર સ્‍ક્રેચ પોસ્‍ટ કરી લખ્‍યું, ‘‘કોઈ સજજન સાહેબો સુધી આ પહોંચાડો” અમરેલી, તા. રપ કોઈ વ્‍યકિતએ સારી કામગીરી કરી હોય તો એને સન્‍માન કેટલી…

ધારાસભ્‍ય અંબરીશ ડેર દ્વારા પગપાળા જતાં શ્રમિકો માટે વાહનની વ્‍યવસ્‍થા

રાજુલા, જાફરાબાદ દરિયાઈ પટ્ટીવિસ્‍તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. તેમાં અસંખ્‍ય પરપ્રાંતીય સહિતના શ્રમિકો કામ કરે છે પરંતુ લોકડાઉન અને કોરોના વાઈરસના કારણે માસના સમયગાળા દરમિયાન મોટાભાગના ઔદ્યોગિક એકમો બંધ હતા અને કોરોના મહામારીના કારણે પરિવારોની વધતી ચિંતાના કારણે આ…

અમરેલી રોટરી ગીર કલબ અને ડો. કલામ ઇનોવેટિવ વર્કને બિરદાવતા મુખ્‍યમંત્રી

હીરામોતી ચોક ખાતે ર0 ફુટનું તૈલીચિત્ર બનાવાયું અમરેલી, તા. રપ રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણી દ્વારા ભભહું પણ કોરોના યોઘ્‍ધા અભિયાનભભનો પ્રારંભ કરવામાં આવ્‍યો. આ અભ્‍યાનના ભાગરૂપે લોકાજાગૃતિ માટે કલેકટર આયુષ ઓકના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ વિડીયો કોન્‍ફરન્‍સના અનુસંધાને ગુજરાત રાજયમાં અમરેલી…

કૃષિ અને ગ્રામીણ વિકાસ રાજય સહકારી કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા મગફળી બિયારણનું વેચાણ શરૂ

રાજય સરકારની સબસીડીવાળા બિયારણનું વેચાણ આજરોજ અમરેલીના સાવરકુંડલા રોડ ખાતે આવેલ ગુજકોમાસોલના ગોડાઉનથી કૃષિ અને ગ્રામીણ વિકાસ રાજય સહકારી મંડળી દ્વારા બિયારણનું વેચાણ અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા જિલ્‍લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા, જિલ્‍લા સહકારી સંઘના પ્રમુખ મનીષભાઈ…

આંત્તરરાષ્‍ટ્રીય યોગ સંસ્‍થા દ્વારા જિલ્‍લા બેન્‍કનાં કર્મચારી દિલીપસિંહ ઠાકુરને સ્‍થાન મળ્‍યું

સમગ્ર જિલ્‍લાનું ગૌરવ વધારતી ઘટના અમરેલી, તા. રપ અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કનાં કર્મચારી તેમજ સારહી યુથ કલબનાં સહ ખજાનચી તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજનાં અગ્રણી દિલીપસિંહ ઠાકુરને આંતરરાષ્‍ટ્રીય યોગ સંસ્‍થા એવરેસ્‍ટ યોગ સંસ્‍થામાં ઓનલાઈન યોગ સેશન લેવાનું આમંત્રણ મળેલ જે ગૌરવની…

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર કેસ પોઝિટિવ

સાવરકુંડલાનાં નાના ઝિંઝુડા અને અમરેલીનાં ચાડિયા ગામે દેખા દીધી અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર કેસ પોઝિટિવ નાના ઝિંઝુડાનાં 4પ વર્ષીય મહિલા અને ચાડિયાનાં 4ર વર્ષીય પુરૂષનાં રિપોર્ટ પોઝિટિવ ચાડિયાનાં પુરૂષ અમદાવાદનાં બાપુનગરથી 3 દિવસ પહેલાં આવ્‍યા હતાં અમરેલી, તા. ર3…

સાવરકુંડલા ખાતે બોરીવલીથી ટ્રેન મારફત 1300 મુસાફરોનું આગમન

જિલ્‍લાનાં વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની વ્‍યવસ્‍થા વચ્‍ચે સાવરકુંડલા ખાતે બોરીવલીથી ટ્રેન મારફત 1300 મુસાફરોનું આગમન મુંબઈથી આવી રહેલ ટ્રેનનાં તમામ મુસાફરોનાં આરોગ્‍યની ચકાસણી થયા બાદ જુદા-જુદા સ્‍થળે રવાના કરાયા મુંબઈનો હોટ સ્‍પોટ વિસ્‍તારમાં સમાવેશ થતો હોવાથી દરેક મુસાફરોનું ચેકીંગ કરાયું…

દલખાણીયા રેન્‍જનાં રામગઢ વિસ્‍તારમાં સિંહો માટેનાં પાણીનાં પોઈન્‍ટમાં પાણી જ નથી

સિંહોની સુરક્ષા માટે ફાળવાતા કરોડો રૂપિયા જાય છે કયા હદ થઈ : દલખાણીયા રેન્‍જનાં રામગઢ વિસ્‍તારમાં સિંહો માટેનાં પાણીનાં પોઈન્‍ટમાં પાણી જ નથી પ્રાણીપ્રેમીઓએ પાણીનાં પોઈન્‍ટ ભરવા માંગ કરી તો વન વિભાગે ઉડાઉ જવાબ આપ્‍યો ધારી, તા.ર3 ધારી ગીર પૂર્વમાં…

અમરેલી જિલ્‍લામાં ખેતજણસોનાં વેચાણમાં વ્‍યાપક પરેશાની

જગતાત ગણાતા ખેડૂતોની સમસ્‍યા દિનપ્રતિદિન વધી રહી છે અમરેલી જિલ્‍લામાં ખેતજણસોનાં વેચાણમાં વ્‍યાપક પરેશાની આર્થિક સંકડામણનો ભોગ બનેલ ખેડૂતોને ખરીફ પાક માટેબિયારણ, ખાતર ખરીદવામાં મુશ્‍કેલી થઈ રહી છે બાબરાનાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરે ભાજપ સરકાર ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી હોવાનો કર્યો…

અમરેલી જિલ્‍લામાં લોકડાઉન કાળમાં પણ ખનીજચોરી અટકવાનું નામ લેતી નથી

ખાણ-ખનીજ વિભાગે રૂપિયા 10 લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો અમરેલી જિલ્‍લામાં લોકડાઉન કાળમાં પણ ખનીજચોરી અટકવાનું નામ લેતી નથી રાજુલાના વડલી ગામે ર વ્‍યકિતની ર ટ્રેકટર સાથે અટકાયત અમરેલી, તા. ર3 અમરેલી જિલ્‍લામાં કોરોના કહેર વચ્‍ચે લોકડાઉનની ગંભીર પરિસ્‍થિતિમાં પણજુદી-જુદી નદીઓ…

error: Content is protected !!