અમરેલીમાં માં દુર્ગાની આરાધના કરતા યુવા અગ્રણી સંઘાણી

અમરેલીમાં માં દુર્ગાની આરાધના કરતા યુવા અગ્રણી સંઘાણી હિન્‍દુ ધર્મનો મોટો તહેવાર નવલા નવરાત્રી અને માં જગદંબાની આરાધનાના પર્વને કોરોના મહામારી વચ્‍ચે સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ અને નિયમોને ઘ્‍યાનમાં રાખી અને અમરેલીની ધર્મ પ્રેમી જનતા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારમાં માતાજીના નવમાં નોરતાએ…

ધારીનાં કોંગી ઉમેદવારનાં સમર્થનમાં ‘વિજય વિશ્‍વાસ સંમેલન’ યોજાયું

ધારીનાં કોંગી ઉમેદવારનાં સમર્થનમાં ‘વિજય વિશ્‍વાસ સંમેલન’ યોજાયું ધારી, બગસરા, ખાંભા મત વિસ્‍તારના કોંગી ઉમેદવાર સુરેશ કોટડીયાના સમર્થનમાં સુરત ખાતે સરદાર ફાર્મ ખાતે ભભવિજય વિશ્‍વાસભભ સંમેલન યોજાયું હતું. જેમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, સાવરકુંડલાના ધારાસભ્‍ય પ્રતાપ દુધાત, કોર્પોરેટર નિલેશ કુંભાણી…

અમરેલીનાં આંગણે ભાજપા પ્રદેશ પ્રમુખ પાટીલનું ભવ્‍ય સ્‍વાગત થયું

અમરેલીનાં આંગણે ભાજપા પ્રદેશ પ્રમુખ પાટીલનું ભવ્‍ય સ્‍વાગત થયું ભારત વર્ષના રાજકીય ફલક પર પોતાનું આગવું ઐતિહાસિક અને અનન્‍ય યોગદાન આપનાર ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અઘ્‍યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્‍યા બાદ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અઘ્‍યક્ષ સી.આર. પાટીલ પ્રથમ…

ભાજપનાં ઉમેદવારને જંગી બહુમતીથી વિજેતા બનાવો : પાટિલ

ભાજપા પ્રદેશ પ્રમુખનું અમરેલી ખાતે ભવ્‍યાતીભવ્‍ય સન્‍માન થયું ભાજપનાં ઉમેદવારને જંગી બહુમતીથી વિજેતા બનાવો : પાટિલ હવાઈ અડ્ડા ઉપર ભાજપનાં તમામ આગેવાનો દ્વારા સી.આર. પાટીલનું ભવ્‍ય સ્‍વાગત થયું ખોડિયાર જળાશય નજીક આવેલ રિસોર્ટમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્‍યું પેટા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારની…

શિયાળાનાં દિવસોમાં કોરોના પુનઃ માથુ ઉંચકશે : જિલ્‍લા વિકાસ અધિકારી પરમાર

કોરોનાનાં કેસમાં સતત ઘટાડો ભલે થઈ રહૃાો હોય સાવચેતી રાખો : શિયાળાનાં દિવસોમાં કોરોના પુનઃ માથુ ઉંચકશે : જિલ્‍લા વિકાસ અધિકારી પરમાર જિલ્‍લાની જનતા કોરોનાથી બેફીકર રહેશે તો મુશ્‍કેલી વધશે અમરેલી, તા.ર6 અમરેલી જિલ્‍લામાં ઓકટોબર માસમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર રીતે…

લોકગાયક બેરોજગાર બનતા મજૂરી કામે ચડવા મજબુર

નોટબંધીથી શરૂ થયેલ આર્થિક મંદી જીએસટી થઈને લોકડાઉન સુધી પહોંચી લોકગાયક બેરોજગાર બનતા મજૂરી કામે ચડવા મજબુર છેલ્‍લા 7 મહિનાથી સંગીતલક્ષી કાર્યક્રમો બંધ હોવાથી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્‍કેલ બન્‍યું લોકગાયક અને તેમના ભાઈ બન્‍ને કડિયા કામની મજૂરી કરતાં જોવા મળી…

ગુરૂવારે મુખ્‍યમંત્રીની સભામાં મહિલાઓ ઉમટી પડે : ગીતાબેન સંઘાણી

પૂર્વકૃષિમંત્રી દિલીપ સંઘાણીનાં ધર્મપત્‍નિએ સૌપ્રથમ જાહેર નિવેદન કર્યુ બગસરા ખાતે આગામી ગુરૂવારે યોજાનારી મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની સભામાં મહિલાઓ ઉમટી પડે : ગીતાબેન સંઘાણી સંઘાણી પરિવારનાં 4-4 સદસ્‍યો જે.વી. કાકડીયાનાં સમર્થનમાં અમરેલી, તા. ર6 બગસરા ખાતે આગામી ગુરૂવારે મુખ્‍યમંત્રી રૂપાણી જાહેર…

બાબરા પંથકમાં પવનચકકીનાં પાપે ખેડૂતો અને માલધારીઓ પરેશાન

છાશવારે શોર્ટ સરકીટ થતી હોવાથી ખેતીપાકોને વ્‍યાપક નુકસાન બાબરા પંથકમાં પવનચકકીનાં પાપે ખેડૂતો અને માલધારીઓ પરેશાન મોટી સંખ્‍યામાં ખેડૂતો અને માલધારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું સુકવડા અને સમઢીયાળામાં 3પ0 વીઘા જમીનમાં ઘાસચારો બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન અગાઉ નાની કુંડળ ગામે…

ધારી બેઠકનાં કોંગી ઉમેદવાર સુરેશ કોટડીયા આજે ભાજપનાં ઉમેદવારનાં ગઢમાં પ્રચાર કરશે

દિવસે-દિવસે ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી રહૃાો છે ધારી બેઠકનાં કોંગી ઉમેદવાર સુરેશ કોટડીયા આજે ભાજપનાં ઉમેદવારનાં ગઢમાં પ્રચાર કરશે ચલાલાનાં 6 વોર્ડમાં પ્રચારકાર્ય શરૂ કરશે અમરેલી, તા. ર6 ધારી-બગસરા વિધાનસભા વિસ્‍તારની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઘ્‍વારા પ્રચાર કાર્ય પુરજોશમાં શરૂ થયું…

ધારી-બગસરા વિધાનસભાની પેટા ચૂંટણીમાં બળાબળનાં પારખા આગામી 151 કલાક ઉમેદવારો માટે અતિ મહત્‍વનાં

ધારી-બગસરા વિધાનસભાની પેટા ચૂંટણીમાં બળાબળનાં પારખા આગામી 1પ1 કલાક ઉમેદવારો માટે અતિ મહત્‍વનાં વિશાળ સંગઠન શકિત ધરાવતાં ભાજપનાં કદાવર નેતાઓ મતદારોને રીઝવવા આકાશ પાતાળ એક કરી રહૃાાં છે કોંગ્રેસપક્ષનાં અર્ધો ડઝન કરતાં પણ વધારે ધારાસભ્‍યો ગામડાઓ ખૂંદી રહૃાાં છે આગામી…

બગસરા ખાતે ભાજપનાં સમર્થનમાં મહિલાઓ એકત્ર

બગસરા ખાતે ભાજપનાં સમર્થનમાં મહિલાઓ એકત્ર ધારી-બગસરા-ખાંભા મત વિસ્‍તારની પેટા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જબ્‍બરૂ પ્રચારકાર્ય ચાલી રહયું હોય હવે મહિલાઓ પણ ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયાના સમર્થનમાં આવી છે. બગસરા ખાતે યોજાયેલ મહિલા સંમેલનમાં કોકિલાબેન કાકડીયા, ડો. ભરત કાનાબાર, અસ્‍મિતાબેન,…

સાવરકુંડલા ખાતે રાજપુત સમાજ દ્વારા દશેરાએ શસ્‍ત્ર પૂજન થયું

સાવરકુંડલા ખાતે રાજપુત સમાજ દ્વારા દશેરાએ શસ્‍ત્ર પૂજન થયું સાવરકુંડલા, તા.ર6 આજ તા.રપ/10/ર0 રવિવારના રોજ સવારે 9 કલાકે ઉતાવલા હનુમાન મંદિરે રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમી નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરેલ, જેમાં શાસ્ત્રોક્‍તત વિધિ મુજબ શસ્ત્રોરૂપી માતા ભવાનીની પૂજા-અર્ચના કરવામાં…

error: Content is protected !!