અમરેલી જિલ્‍લામાંથી દારૂ પીધેલ ર14 વ્‍યકિતઓની અટકાયત કરાઈ

અમરેલી જિલ્‍લામાંથી દારૂ પીધેલ ર14 વ્‍યકિતઓની અટકાયત કરાઈ અમરેલી, તા. 6 દારૂબંધીનાં કડક અમલ અને દારૂનાં ગેરકાયદે વેચાણ/સેવન/ વહન અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ઘ્‍વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતાં ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડો કરવા ખાસ એકશન…

બાબરામાં કોરોના વોરિયર્સ હોમગાર્ડ જવાનોએ કોરોના વેકિસન લીધી

બાબરામાં કોરોના વોરિયર્સ હોમગાર્ડ જવાનોએ કોરોના વેકિસન લીધી બાબરામાં આરોગ્‍ય વિભાગ ઘ્‍વારા ફ્રન્‍ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના વેકિસન આપવામાં આવી રહી છે. જેમાં આરોગ્‍ય વિભાગનાં તબીબો, કર્મચારીઓ, પોલીસ વિભાગ તેમજ હોમગાર્ડ જવાનો સહિતના કોરોના વોરિયર્સને વેકિસનેશન કરવામાં આવી રહૃાું છે. ત્‍યારે…

અમરેલીની દેના બેન્‍કનાં ગ્રાહકોને બરોડા બેન્‍કમાં ટ્રાન્‍સફર કરવા બાબતે નારાજગી

ચેમ્‍બર ઓફ કોમર્સે બેન્‍કનાંએમ.ડી.ને કરી રજૂઆત અમરેલીની દેના બેન્‍કનાં ગ્રાહકોને બરોડા બેન્‍કમાં ટ્રાન્‍સફર કરવા બાબતે નારાજગી જુની દેના બેન્‍કનાં બિલ્‍ડીંગને કાર્યરત રાખવા માંગ અમરેલી, તા. 6 અમરેલીમાં પોસ્‍ટ ઓફિસ સામે આવેલ દેના બેન્‍ક (હાલ બરોડા બેન્‍ક)નું સ્‍થળાંતર સ્‍ટેશન રોડ પર…

ચેપ્ટર કેસ તથા તેને લગત મામલતદારની સત્તાઓ

ચેપ્ટર કેસ તથા તેને લગત મામલતદારની સત્તાઓ ફોજદારી કાર્યવાહીનો કાયદો (સી.આર.પી.સી.) – 1973 માં મામલતદારને એકઝીકયુટિવ તરીકેનો દરજ્જો અને કેટલીક મેજીસ્ટેરિયલ સત્તાઓ આપવામાં આવી છે. આ કાયદાની કલમ 20 થી 23 માં મામલતદારની એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની કેટલીક સત્તાઓ વિષે ઉલ્લેખ…

સમાચાર

હિન્‍દીસિનેમામાં તે ફિલ્‍મના ગીત સંગીત તથા કથાના આધારે હંમેશા યાદ રાખવામાં આવી છે.

પ્રકરણ-ર7 રાજકપૂર – બરસાત-1 પ્રિય વાચક મિત્રો, 1949ના વર્ષની અંતિમ ફિલ્‍મો તરફ જે તે સમયે સૌથી વધુ નફો કરનાર ફિલ્‍મ બની રહી તથા હિન્‍દીસિનેમામાં તે ફિલ્‍મના ગીત સંગીત તથા કથાના આધારે હંમેશા યાદ રાખવામાં આવી છે. તેવી ફિલ્‍મોની ચર્ચા આ…

અમરેલી ખાતે જિલ્‍લા ભાજપ દ્વારા મીડિયા વિભાગનો વર્કશોપ યોજાયો

અમરેલી ખાતે જિલ્‍લા ભાજપ દ્વારા મીડિયા વિભાગનો વર્કશોપ યોજાયો અમરેલી ખાતે જિલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા અને સાંસદ નારણભાઈ કાછડીયાના અઘ્‍યક્ષ સ્‍થાને અમરેલી પંચવટી ફાર્મ ખાતે અમરેલી જિલ્‍લા ભાજપ આઈ.ટી. એન્‍ડ સોશ્‍યિલ મીડિયા અને મીડિયા વિભાગનો વર્કશોપ યોજવામાં આવ્‍યો. આ…

બાબરા ખાતે જગતગુરૂ રામાનંદાચાર્યજી મહારાજની જન્‍મજયંતીની ઉજવણી

બાબરા ખાતે જગતગુરૂ રામાનંદાચાર્યજી મહારાજની જન્‍મજયંતીની ઉજવણી બાબરા તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજય જગતગુરૂ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની 7ર1મી જન્‍મ જયંતી પ.પૂ. શ્રી ઘનશ્‍યામદાસ બાપુ ગુરૂ દાયારામબાપુના અઘ્‍યક્ષ સ્‍થાને ધામધુમથી ઉજવણી કરવામાં. આવેલ અમરાપરા રામજી મંદિરથી તાપડીયા આશ્રમ સુધી ભવ્‍ય શોભાયાત્રા…

ગ્રામ્‍ય વિસ્‍તારમાં કોંગ્રેસને સફળતા મળે તેવા એંધાણ

નવી દિલ્‍હી ખાતે ચાલતા ખેડૂત આંદોલનની અસર રૂપે ગ્રામ્‍ય વિસ્‍તારમાં કોંગ્રેસને સફળતા મળે તેવા એંધાણ બેરોજગારી, ભ્રષ્‍ટાચાર, મોંઘવારી સહિતનાં અનેક પ્રશ્‍નો પણ ભાજપને ભારે પડે તો નવાઈ નહી બ્રોડગેજ રેલ્‍વે, નેશનલ હાઈવે જેવા પ્રશ્‍નોનો પણ ઉકેલ થયો ન હોય તેની…

ભાજપનાં ઉમેદવારોની યાદી 10 ફેબ્રુઆરી આસપાસ જાહેર થશે

જિલ્‍લામાં હજારો દાવેદારો કાગડોળે યાદીની રાહ જોઈ રહૃાા હોય ભાજપનાં ઉમેદવારોની યાદી 10 ફેબ્રુઆરી આસપાસ જાહેર થશે મોટી સંખ્‍યામાં દાવેદારો મેદાનમાં આવતાં ભાજપનાં આગેવાનો ફૂંકી-ફૂંકીને પગલા ભરી રહૃાા છે જિલ્‍લાનાં રાજકીય જગતમાં તોફાન પહેલાની શાંતિનો માહોલ જોવા મળી રહૃાો છે…

રાજકીય આગેવાનો ‘‘મારા નહી સારા ઉમેદવાર”ની પસંદગી કરે

અમરેલી જિલ્‍લામાં સ્‍થાનિક ચૂંટણીઓને લઈને ભારે ગરમાવો રાજકીય આગેવાનો ‘‘મારા નહી સારા ઉમેદવાર”ની પસંદગી કરે જિલ્‍લા/તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીનાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ તબકકામાં સૌથી વધારે ભીડ ભાજપમાં જોવા મળી રહી છે અને બીજા નંબરે કોંગ્રેસમાં જોવા મળે છે…

સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનો એકપણ કેસ નહીં નોંધાતા રાહતનો દમ

ઘણાં જ લાં…બા સમય બાદ અમરેલી જિલ્‍લામાં કોરોનાનો એકપણ કેસ નહીં નોંધાતા રાહતનો દમ પ દર્દીઓ સ્‍વસ્‍થ થયા : હવે ર4 સારવાર હેઠળ અમરેલી, તા.પ અમરેલી જિલ્‍લામાં કોરોના દર્દીની શરૂઆત થયા બાદ છેલ્‍લા કેટલાંક સમયથી 1 થી 7 જેટલાં દર્દીઓ…

error: Content is protected !!