વડિયાના મામલતદારને રોષભેર આવેદનપત્ર પાઠવતા વકીલો

તલાટી મંત્રીને સોગંદનામાનો અધિકાર અપાતા વડિયાના મામલતદારને રોષભેર આવેદનપત્ર પાઠવતા વકીલો કુંકાવાવ, તા. 10 રાજય સરકાર દ્વારા ઓથ એકટમાં મનસ્‍વી સુધારા વિરોધમાં વડીયા તાલુકા બાર અને નોટરી એસોસિએશન દ્વા રા મામલતદારને આવેદન અપાયું. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તા. 6/10/ર0ના નોટીફિકેસંન…

મહાન નેતાઓનાં બાવલાઓ આક્રંદ કરી રહૃાા છે

મહાન નેતાઓનાં બાવલાઓ આક્રંદ કરી રહૃાા છે વર્ષ ર016 ની આ વાત છે. ત્‍યારે હું બાબરા મામલતદાર તરીકે ફરજ બજવી રહ્યો હતો. મારૂ વતન જુનાગઢ હોવાથી પ્રસંગોપાત કયારેક જો રજા મળે તો વતન જવાનું થતું. જુનાગઢ જવા માટે બાબરાથી ચમારડી…

જગત સાથે સંકળાયેલ વ્‍યકિતને “સ્‍ટાર” શા માટે કહે છે ?

જગત સાથે સંકળાયેલ વ્‍યકિતને “સ્‍ટાર” શા માટે કહે છે ? પ્રકરણ-10 પ્રિય વાચક મિત્રો, ગત અંકમાં વાત થયા મુજબ હવે સન-1941ના વર્ષની ફિલ્‍મોની ચર્ચા કરીશું. તે પહેલા હિન્‍દી સિનેમામાં પ્રવેશી ચૂકેલા એવા કલાકારોનો પરિચય કરીએ જેઓ સન-1938 કે 40થી હિન્‍દી…

ધારી ખાતે પેટા ચૂંટણીનાં સંદર્ભમાં જિલ્‍લા યુવા મોરચાની બેઠક મળી

ધારી ખાતે પેટા ચૂંટણીનાં સંદર્ભમાં જિલ્‍લા યુવા મોરચાની બેઠક મળી ગુજરાતમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્‍યારે ધારી વિધાનસભાની બેઠક પર પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય ત્‍યારે બીજેવાયએમ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઋત્‍વીજભાઈ પટેલની અઘ્‍યક્ષતામાં ધારી ખાતે બેઠક મળી હતી….

બાબરાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરતાં ધારાસભ્‍ય ઠુંમર           

બાબરાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરતાં ધારાસભ્‍ય ઠુંમર બાબરા તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સુખાકારી-સુવિધાઓ વધુ ઉપલબ્‍ધ થાય અને ગામનો પુરતો પ્રાથમિક વિકાસ થાય તે દિશામાં લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર કામ કરી રહૃાાં છે. પોતાના વિસ્‍તારમાં ગામના જોડતા મુખ્‍ય પેવર રોડ, બ્‍લોગ…

ધારીમાં મૃતદેહ માટે જરૂરી સામગ્રીની વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે

બજરંગ ગૃપની અનેરી સેવા ધારીમાં મૃતદેહ માટે જરૂરી સામગ્રીની વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે અગ્નિદાહ માટે લાકડાની સહાય કરે છે ધારી, તા. 10 ધારી બજરંગ ગૃપ દ્વારા સ્‍મશાનની અંદર સરપણની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. ગરીબ લોકોને વિનામૂલ્‍યે સ્‍મશાનની અંદરથી લાકડા મળી શકશે. ધારી…

બાબરામાં પ્રજાપતિ સમાજ માટીનાં ગરબા બનાવવામાં વ્‍યસ્‍ત બન્‍યા

નવરાત્રીનાં પર્વને લઈ બાબરામાં પ્રજાપતિ સમાજ માટીનાં ગરબા બનાવવામાં વ્‍યસ્‍ત બન્‍યા વર્તમાન સમયમાં ફ્રેન્‍સી ગરબાની સામે આજે પણ દેશી માટીના ગરબા લોકો ખરીદી રહૃાાં છે બાબરા, તા. 10 બાબરામાં નવરાત્રીનાં પર્વને લઈને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્‍યારે શહેરનાં પ્રજાપિત…

રાજુલા તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ સહિતનાં આગેવાનોનો ભાજપમાં પ્રવેશ

રાજુલા તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ સહિતનાં આગેવાનોનો ભાજપમાં પ્રવેશ રાજુલાના બારપટોળી ગામમાં તાલુકા ભાજપની કારોબારી યોજાઈ હતી. જેમાં પ્રભારી મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, જિલ્‍લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, જિલ્‍લા મહામંત્રી કમલેશભાઈ કાનાણી, ભાજપ પ્રવકતા મહેશભાઈ કસવાળા, જિલ્‍લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ,…

કુંકાવાવ 108 દ્વારા પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્‍યું

કુંકાવાવ 108 દ્વારા પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્‍યું અમરેલી, તા. 10 વડિયા તાલુકાનનાં તોરી ગામના પ્રાથમિક શાળાનાં આચાર્ય કુમાનભાઈ હિરપરા (ઉ.વ. 40) અને મનુભાઈ ખીમજીભાઈ કાથરોટીયા પોતાની કાર લઈને અમરેલી બીઆરસીમાં ઓડિટ માટે જતાં હતા ત્‍યારે મોટા આંકડીયા અને નાના…

અમરેલી જિલ્‍લાની સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાની ચૂંટણીની મતદાર યાદી પ્રસિદ્ધ

આગામી ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ અમરેલી જિલ્‍લાની સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાની ચૂંટણીની મતદાર યાદી પ્રસિદ્ધ અમરેલી, તા.10, આગામી સમયમાં યોજાનાર અમરેલી જિલ્‍લા પંચાયત, જિલ્‍લાની તમામ 11 તાલુકા પંચાયત તેમજ અમરેલી બગસરા અને સાવરકુંડલા નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી યોજાવાના કામે મતદાર યાદીની પ્રાથમિક…

ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 16 ઉમેદવારીપત્રો ઉપડયા

7 અપક્ષ, ર વ્‍યવસ્‍થા પાર્ટી, 1 ભાજપા, ર કોંગ્રેસ અને 4 જનચેતના પાર્ટી ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 16 ઉમેદવારીપત્રો ઉપડયા બેકારી અને મંદીનાં કાળમાં બેરોજગાર યુવાનોએ વધુમાં વધુ દાવેદારી કરવાની તકનો લાભ લેવો જોઈએ જો કે એકપણ ઉમેદવારીપત્રક રજૂ કરવામાં…

error: Content is protected !!