જાફરાબાદનાં ગ્રામ્‍ય પંથકમાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી પ્રેરિત રાહત રસોડાથી જરૂરિયાતમંદોને રાહત

જાફરાબાદનાં ગ્રામ્‍ય પંથકમાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી પ્રેરિત રાહત રસોડાથી જરૂરિયાતમંદોને રાહત જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય ટીકુભાઈ વરૂએ ભૂખ્‍યાજનોની જઠરાગ્નિ શાંત કરી અમરેલી, તા.4 અમરેલી જિલ્‍લામાં લોકડાઉનની ગંભીર પરિસ્‍થિતિમાં જરૂરિયાતમંદો માટે ધારાસભ્‍ય પરેશ ધાનાણી દ્વારા અમરેલી, કુંકાવાવ, વડીયા, દામનગર, ખાંભા અને જાફરાબાદના…

નાના મઘ્‍યમ વર્ગનાં પરિવારોને આર્થિક મદદ કરવા માંગ

ધંધા-રોજગાર વગર લાખો પરિવારોની હાલત દયનીય નાના મઘ્‍યમ વર્ગનાં પરિવારોને આર્થિક મદદ કરવા માંગ વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ સીએમને પત્ર પાઠવ્‍યો અમરેલી, તા.4 અમરેલીના ધારાસભ્‍ય અને વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, કોરોના વાઈરસની મહામારીના કારણે…

ધારીનાં સેમરડી નજીક દવ લાગતા 10 હેકટર ખાખ

ગીરપૂર્વમાં બે વર્ષ બાદ દવ લાગવાનું ફરી શરૂ ધારીનાં સેમરડી નજીક દવ લાગતા 10 હેકટર ખાખ દવ માનવ સર્જીત કે કુદરતી તપાસ ચાલું : સત્‍ય બહાર આવશે ? ધારી, તા. 4 ધારીનાં સેમરડી નજીક અચાનક દવ લાગતા 10 હેકટર જેટલું…

અમરેલીમાં સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ ન જાળવનાર વેપારી વિરૂદ્ધ કાર્યવાહી

ખેતી વિકાસ હાર્ડવેરમાં જાહેરનામાનો ભંગ અમરેલીમાં સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ ન જાળવનાર વેપારી વિરૂદ્ધ કાર્યવાહી સીટી પોલીસને કમાન્‍ડ કંટ્રોલ સેન્‍ટરે જાણ કરતા અમરેલી, તા. 4 અમરેલી સીટી પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. વી.આર. ખેરની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્‍સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ…

અમરેલી જિલ્‍લામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા 8 મુસાફરોને ઝડપી લેવાયા

સાવરકુંડલાનાં તાલુકા મેજિસ્‍ટ્રેટે ટ્રક ઝડપી લીધો અમરેલી જિલ્‍લામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા 8 મુસાફરોને ઝડપી લેવાયા ડ્રાઈવર સહિત 10 વ્‍યકિતઓને કોરેન્‍ટાઈન કરાયા સાવરકુંડલા, તા.4 આજે સમગ્ર દેશ કોરોનાની મહામારીમાં સપડાયો છે. ત્‍યારે અમરેલી જિલ્‍લો હાલ કોરોના મુકત છે ત્‍યારે પ્રશાસન…

અમરેલી જિલ્‍લામાં પોલીસ દ્વારા 101 પીધેલા તથા દેશી દારૂનાં ર0 જેટલા ગુન્‍હા નોંધાયા

કોરોનાને ફેલાતો અટકાવવા પોલીસની સારી કામગીરી અમરેલી જિલ્‍લામાં પોલીસ દ્વારા 101 પીધેલા તથા દેશી દારૂનાં ર0 જેટલા ગુન્‍હા નોંધાયા અમરેલી જિલ્‍લા પોલીસ અનેક મોરચે કરી રહી છે કામગીરી અમરેલી, તા.4 અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયના સીધા જ માર્ગદર્શન નીચે…

ધારીમાં 40 દિવસનાં બંધ બાદ પૂનઃ વેપાર-ધંધા શરૂ

નાના-મોટા વેપારીઓમાં રાહતની લાગણી ધારી, તા. 4 ગ્રીન જોનમાં આવતુ ધારી ફરી ધબકતું થયું છે. લોકડાઉનમાં 40 દિવસનાં બંધ બાદ બજારો ફરી ધમધમતી થતાં લોકો ખરીદી કરવા બજારોમાં ઉમટી પડયા હતા. વહીવટીતંત્રનાં નિયમ મુજબ વેપાર ધંધા ચાલું રાખી શકાશે. ફીઝીકલ…

અમરેલીમાં આજે 1 નંબર અને કાલે ર નંબરની દુકાનો ખુલશે

ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા શહેરની દરેક દુકાનને 1-ર નંબર અપાયા અમરેલીમાં આજે 1 નંબર અને કાલે ર નંબરની દુકાનો ખુલશે સોશ્‍યલ ડિસ્‍ટન્‍સની જાળવણી માટે ચેમ્‍બર ઓફ કોમર્સે સ્‍વૈચ્‍છીક રીતે ઓડ-ઈવન પઘ્‍ધતી તૈયાર કરી એક-બેકી નંબરનાં કારણે શહેરમાં દરરોજ પ0 ટકા…

કોરોનાનો ભય દુર થયો છે એમ માનીશું તો ગંભીર ખતરો : ડો. કાનાબાર

કોરોનાનો ભય દુર થયો છે એમ માનીશું તો ગંભીર ખતરો : ડો. કાનાબાર અન્‍ય જિલ્‍લામાંથી આવનાર જનપ્રવાહ માટે કાળજી લેવામાં નહી આવે તો ભયાનક સ્‍થિતિ ઉભી થશે કોરોના સામેની લડાઈ ર-3 વર્ષ સુધી લડવી પડશે અમરેલી, તા. ર તા. 3…

અમરેલી જિલ્‍લામાં સાવચેતી નહી રહે તો ગ્રીન ઝોન બની જશે રેડ ઝોન

અન્‍ય શહેરોમાંથી હજારો પરિવારો માદરેવતન આવવા તૈયાર હોવાથી અમરેલી જિલ્‍લામાં સાવચેતી નહી રહે તો ગ્રીન ઝોન બની જશે રેડ ઝોન અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટ ખાતે વર્ષોથી સ્‍થાયી થયા બાદ પરત ફરશે તો અનેક સમસ્‍યાઓ ઉભી થઈ જશે કોરોના સંક્રમિત…

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દ્વારા ગમે તે ઘડીએ સત્તાવાર જાહેરાત થઈ શકે તેમ છે

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દ્વારા ગમે તે ઘડીએ સત્તાવાર જાહેરાત થઈ શકે તેમ છે અમરેલી જિલ્‍લામાં કાલથી વેપાર-ધંધા શરૂ થઈ શકશે સમગ્ર જિલ્‍લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થયો હોવાથી વેપાર-ધંધા શરૂ કરવાની મંજુરી મળી શકશે જો કે સિનેમા, હોટેલો, શાળા-કોલેજો, ટયુશન કલાસીસ, જીમને…

error: Content is protected !!