બાબરામાં કોંગીજનોએ કૃષિ બિલનો વિરોધ કર્યો

વિવિધ પ્રશ્‍નોને લઈને કોંગ્રેસ આળશ ખંખેરી મેદાનમાં આવી બાબરામાં કોંગીજનોએ કૃષિ બિલનો વિરોધ કર્યો નાગરિક બેન્‍ક ચોકમાં મોટી સંખ્‍યામાં ોંગી આગેવાનો એકઠા થયા થોડી કલાકો બાદ તમામ કોંગીજનોને પોલીસે મુકત કરી દીધા હતા બાબરા, તા. ર દેશમાં કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા…

બાબરાના પોલીસકર્મી ભરતભાઇ વાજાના નિધનથી પોલીસ બેડામાં શોક

હાર્ટ એટેકના કારણે અંતિમવાટ પકડી બાબરાના પોલીસકર્મી ભરતભાઇ વાજાના નિધનથી પોલીસ બેડામાં શોક માત્ર 4પ વર્ષની વયે વિદાય લીધી બાબરા, તા. ર બાબરા પોલિસ સ્‍ટેશનમાં પીઆઇ એસ.એન. ગોહિલના રાઇટર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભરતભાઇ પાચાભાઈ વાજા (ઉવ 4પ)નું હૃદયરોગના…

રાજયભરનાં ઈ-ગ્રામ વીસીઈનાં પ્રશ્‍નોનું નિરાકરણ કરો : ઠુંમર

ખેડૂતોની ઓનલાઈન નોંધણી શરૂ થઈ હોય રાજયભરનાં ઈ-ગ્રામ વીસીઈનાં પ્રશ્‍નોનું નિરાકરણ કરો : ઠુંમર મુખ્‍યમંત્રી રૂપાણીને પત્ર પાઠવ્‍યો અમરેલી, તા.ર ગુજરાત સરકારની ઈ-ગ્રામ વિશ્‍વ ગ્રામ યોજના હેઠળ વીસીઈ છેલ્‍લા 14 વર્ષથી વગર પગારે કમિશન પર કામ કરે છે. જેથી વી.સી.ઈ….

લાયન્‍સ કલબ ઓફ અમરેલી મેઇન દ્વારા ગાંધી જયંતીની ઉજવણી

લાયન્‍સ કલબ ઓફ અમરેલી મેઇન દ્વારા ગાંધી જયંતીની ઉજવણી રજી ઓકટોબરના રોજ લાયન્‍સ કલ ઓફ અમરેલી મેઇન દ્વારા પ્રમુખ લા. અરજણભાઇ શીંગાળાના માર્ગદર્શન નીચે તથા સેકે્ર.લા. કૌશિકભાઇ હપાણીના આયોજન સાથે યોજવામાં આવ્‍યો હતો. મહાત્‍મા ગાંધીજીની 1પ0મી જન્‍મ જયંતી નિમીતે ગાંધીબાગ…

ઉનાના યુવાનને મહાત્‍મા ગાંધીની ચલણી નોટો અને સિક્કાનો અનોખો શોખ

ઉનાના યુવાનને મહાત્‍મા ગાંધીની ચલણી નોટો અને સિક્કાનો અનોખો શોખ ઉનાના પોસ્‍ટ આફિસ વિસ્‍તારમાં દુકાન ધરાવતા નરેન્‍દ્રકુમાર હરકિશન દાસસોરઠીયા એ મહાત્‍મા ગાંધીનાં સિક્કાઓ અને ચલણી નોટોની બનાવી  ફોટો ફ્રેમ મહાત્‍મા ગાંધીનો જન્‍મ ર ઓકટોબર 1869માં ગુજરાતના પોરબંદરમાં થયો હતો અને…

ભૈ વાહ : મારૂતિ કાર પાણીથી દોડતી કરી

ગોંડલનાં દેવચડીનાં વતની અને સુરત સ્‍થિત પરશોત્તમભાઈ પીપળીયાનો ચમત્‍કાર ભૈ વાહ : મારૂતિ કાર પાણીથી દોડતી કરી પેટ્રોલનો ભાવ આસમાને પહોંચી રહૃાો હોય તેવા સમયે પાણીથી દોડતી કારનો આવિષ્‍કાર જોવા મળ્‍યો એક લિટર મીનરલ પાણીમાં 70 કિલોમીટર કાર ચાલતી હોવાનો…

બાબરામાં શહેર ભાજપ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરી ખાદીનાં વસ્‍ત્રોની ખરીદી

બાબરામાં શહેર ભાજપ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરી ખાદીનાં વસ્‍ત્રોની ખરીદી બાબરામાં શહેર ભાજપ પરિવાર દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અહીં શહેરમાં આવેલ ખાદી ગ્રામોદ્યોગ ખાતે ભાજપના આગેવાનો દ્વારા પૂજય મહાત્‍મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્‍પાંજલિ…

વ્‍યાજખોરો સામે જિલ્લા મેજીસ્‍ટ્રેટ-પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની લાલ આંખ

વ્‍યાજખોરો સામે જિલ્લા મેજીસ્‍ટ્રેટ-પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની લાલ આંખ નિવૃત્ત વનકર્મીને પાસા હેઠળ જેલ હવાલે કરાયા ગારિયાધાર પંથકની મહિલા બુટલેગરને પણ પાસા હેઠળ જેલ હવાલે કરી દેવામાં આવી જિલ્‍લામાં વ્‍યાજખોરી, જુગાર, દારૂનું વેચાણ સહિતની અસામાજીક પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ અમરેલી, તા….

ધારી વિધાનસભા વિસ્‍તારમાં કુલ ર.17 લાખ મતદારો : 337 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે

વિધાનસભા વિસ્‍તારનાં 337 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે ધારી વિધાનસભા વિસ્‍તારમાં કુલ ર.17 લાખ મતદારો તંત્ર દ્વારા રાજકીય પક્ષો સભા યોજી શકે તેવા સ્‍થળો પણ નકકી કરી દેવામાં આવ્‍યા કોવિડ પોઝિટિવ, આઈસોલેટેડ કે લક્ષણો ધરાવતા મતદારો માટે પોસ્‍ટલ બેલેટની વ્‍યવસ્‍થા…

અમરેલીનાં 7 પોલીસ કર્મીઓને પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર તરીકે બઢતી

અમરેલીનાં 7 પોલીસ કર્મીઓને પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર તરીકે બઢતી અમરેલી, તા.1 તાજેતરમાં જ ગુજરાત પોલીસ દ્વારા નવા પી.એસ.આઈ.ની બઢતીના હુકમ કરવામાં આવતા અમરેલી જિલ્‍લાના 7 જેટલા પોલીસ કર્મીને બઢતી મળતા અને પી.એસ.આઈ. તરીકે નિમણૂંક કરવામાં આવતા અમરેલી જિલ્‍લા પોલીસ બેડામાં…

વાયબ્રન્‍ટ ગુજરાતમાં માર્ગો પર ધૂળ પણ વાયબ્રન્‍ટ બની

વાયબ્રન્‍ટ ગુજરાતમાં માર્ગો પર ધૂળ પણ વાયબ્રન્‍ટ બની ઉનાના મુખ્‍ય રોડ પર ઊડતી ધૂળથી વાહન ચાલકો પરેશાન. ઉનાનો રોડ ઘણા સમયથી બિસ્‍માર હાલતમાં હોય ત્‍યારે ચોમાસાની ઋતુ દરમિયાનમોટા મોટા ખાડાઓ પડવાથી વાહન ચાલકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બિસ્‍માર…

જાફરાબાદમાં પાલિકાનાં શાસકો દ્વારા ‘‘નાસ્‍તા ગાર્ડન”નું ભૂમિપૂજન

જાફરાબાદમાં પાલિકાનાં શાસકો દ્વારા ‘‘નાસ્‍તા ગાર્ડન”નું ભૂમિપૂજન જાફરાબાદ નગરપાલિકા બગીચા પાસેના ત્રિકોણ સર્કલ પાસે શહેરનાં લોકોને એક જ સ્‍થળે ખાણી-પીણી મળી રહે તે હેતુથી  સ્‍નેકસ ગાર્ડન (નાસ્‍તા ગાર્ડન)નું ખાતમુર્હુત કરવામાં આવ્‍યું હતું. સાથે સર્વ સમાજને ઉપયોગ ટાઉનહોલમાં જગ્‍યાની ઉણપ હોય…

error: Content is protected !!