શીતલ આઈસ્‍ક્રીમનું વાર્ષિક ટર્નઓવર રપ9 કરોડ રૂપિયા : ઐતિહાસિક સિઘ્‍ધિ પ્રાપ્‍ત કરી

માત્ર 33 વર્ષમાં કંપનીએ ઐતિહાસિક સિઘ્‍ધિ પ્રાપ્‍ત કરી શીતલ આઈસ્‍ક્રીમનું વાર્ષિક ટર્નઓવર રપ9 કરોડ રૂપિયા અમરેલી જેવા આર્થિક ક્ષેત્રે પછાત રહેલા શહેરમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર કરવું એ સૌથી મોટી સિઘ્‍ધિ શીતલ કુલ પ્રોડકટ્‍સ લીમીટેડનું નેટવર્ક ગુજરાત, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, એમપી, કર્ણાટક…

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર0 કેસ : 10 દર્દીઓ સ્‍વસ્‍થ

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર0 કેસ : 10 દર્દીઓ સ્‍વસ્‍થ અમરેલી, તા. 1ર અમરેલી જિલ્‍લામાં ગુરૂવારે કોરોના પોઝિટિવનાં નવા ર0 કેસ સામે આવતાં જિલ્‍લાનો કુલ આંક ર833 થવા પામ્‍યો છે. ગુરૂવારે નવા કેસ સામે 10 કોરોનાં દર્દીઓ સ્‍વસ્‍થ થતાં તેમને…

ખોબા જેવડા સણોસરા ગામે 36 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ

40 એકરમાં જલમંદિરનું નિર્માણ કરીને ખોબા જેવડા સણોસરા ગામે 36 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ બેસ્‍ટ વોટર વોરીયર પંકજ લાખાણીને રાષ્‍ટ્રીયકક્ષાએ એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો માત્ર ર મહિનાનાં કાર્યકાળમાં દાતાઓના સહયોગથી જલ મંદિરનું નિર્માણ કરવામાં આવ્‍યું પાણીની વિકરાળ સમસ્‍યાનો સામનો…

અમરેલીમાં જયશ્રી રામ ક્રેડીટ કો.ઓપ.નો દિલીપ સંઘાણીનાં હસ્‍તે પ્રારંભ

અમરેલીમાં જયશ્રી રામ ક્રેડીટ કો.ઓપ.નો દિલીપ સંઘાણીનાં હસ્‍તે પ્રારંભ કોરોનાના કપરા કાળમાં લોકોની રોજગારી છીનવાઈ જવાપામી છે. ત્‍યારે લોકો કોરોના કાળમાંથી બહાર આવવા માટે થઈ સખત નાણાંની જરૂરિયાત ઉભી થઈ છે. ત્‍યારે કેટલીક સરકારી બેંકોમાંથી લોન મળી શકે તેમ ન…

અમરેલી જિલ્‍લામાં આગામી 1પ ડિસેમ્‍બર સુધી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ

મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવા મતદારોના સહયોગનો અનુરોધ કરતા કલેકટર અમરેલી જિલ્‍લામાં આગામી 1પ ડિસેમ્‍બર સુધી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ અમરેલી, તા. 1ર ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 1-1-ર0ર1ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આગામી તારીખ…

અમરેલીમાં દિલીપ સંઘાણીનાં હસ્‍તે ગરીબોને મીઠાઈ વિતરણ

અમરેલીમાં દિલીપ સંઘાણીનાં હસ્‍તે ગરીબોને મીઠાઈ વિતરણ તહેવારની ઉજવણી સૌ કોઈ કરતા હોય છે પરંતુ સેવા પરમોધરમ એ સૂત્રતા સાથે અનેક સેવાકીય કાર્યો કરતી લાયન્‍સ કલબ ઓફ અમરેલી (સીટી)એ ગરીબ, મજૂર પરિવારમાં મીઠાઈ, ફરસાણ વિતરણ કરીને સામાન્‍ય પરિવારમાં તહેવારની ખુશી…

સાવરકુંડલામાં દિવાળીની રાત્રીએ વર્ષોથી ઈંગોરીયાની લડાઈ રમાઈ રહી છે

સાવરકુંડલામાં દિવાળીની રાત્રીએ વર્ષોથી ઈંગોરીયાની લડાઈ રમાઈ રહી છે સાવરકુંડલામાં છેલ્‍લા 6દાયકાથી ઈંગોરીયા યુઘ્‍ધ ખેલાઈ છે. ત્‍યારે ઈંગોરીયા શું છે એ પહેલાં સમજી લઈએ. તો ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે તેના ચીકુ જેવા ફળને ઈંગોરીયું કહેવામાં આવે…

ભાજપનાં ભવ્‍ય વિજયને આવકારતાં શ્રીમતી ઉર્વીબેન ટાંક

સમગ્ર રાજયનાં મતદારોનો ખૂબ-ખૂબ આભાર માન્‍યો ભાજપનાં ભવ્‍ય વિજયને આવકારતાં શ્રીમતી ઉર્વીબેન ટાંક પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્‍યમંત્રી અને પ્રદેશ પ્રમુખનાં નેતૃત્‍વમાં ભાજપને ભવ્‍ય સફળતા મળી પ્રભારી મંત્રી હકુભા, ધનસુખ ભંડેરી, કેબિનેટ મંત્રી રાદડીયા સહિતે પણ જબ્‍બરી મહેનત કરી…

પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો ?

ધારી વિધાનસભાની ચૂંટણીમાં વિજય થતાં ભાજપીઓમાં ઉત્‍સાહ પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો ? પાટીદાર ફેકટરનાં કારણે પાંચ વર્ષ પહેલા કોંગ્રેસને વગર મહેનતે મળેલ સંસ્‍થાઓ ગુમાવવી પડશે તેવો માહોલ જિલ્‍લા ભાજપનાં નવનિયુકત પ્રમુખ કૌશિક વેકરીયાએ કામગીરી શરૂ કરી ભાજપનું…

અમરેલી જિલ્‍લાનાં આઉટસોર્સ કર્મચારીઓની દિવાળી સુધરી

અમરેલી જિલ્‍લાનાં આઉટસોર્સ કર્મચારીઓની દિવાળી સુધરી એક માસનો પગાર અને બોનસ અપાયું વડીયા, તા.11 અમરેલી જિલ્‍લામાં વિવિધ તાલુકાઓમાં આવેલા સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ફરજ બજાવતા આઉટ સોર્સના કર્મચારીઓના કરારની મુદત તા.પ/9ના રોજ પૂર્ણ થઈ હતી. આ કર્મચારીઓના પગાર પણ છેલ્‍લા બે…

ધારી વિધાનસભા વિસ્‍તારનાં વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવતા વસંત ગજેરા

ધારી વિધાનસભા વિસ્‍તારનાં વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવતા વસંત ગજેરા અમરેલી, તા.11 ગુજરાત રાજયની ધારાસભ્‍યોની પેટા ચૂંટણીમાં ધારી, બગસરા વિસ્‍તારની રાજસ્‍વી આભાને પુલ્‍લકિતતા પ્રદાન કરનાર ધારાસભ્‍ય જે.વી. કાકડીયાને અભિનંદન પાઠવતા વસંતભાઈ ગજેરાએ જણાવ્‍યું કે, અમરેલી જિલ્‍લાના સર્વાંગી વિકાસના કાર્યોને વધુ વેગ…

મોટા ઝીંઝુડા ખાતે રૂપિયા 17 લાખનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા સાંસદ

મોટા ઝીંઝુડા ખાતે રૂપિયા 17 લાખનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા સાંસદ સાંસદ કાછડીયા સાથે આગેવાનો જોડાયા અમરેલી, તા.11 સાંસદ આદશ ગામ મોટા ઝીંઝુડા તા. સાવરકુંડલા ખાતે વોટરશેડ યોજના અંતગત રૂા. 17 લાખના ખર્ચે નિમાણ પામેલ બે કોઝવે, અવેડો, પ્રોટેકશન વોલ,…

error: Content is protected !!