સમાચાર

જાફરાબાદનાં પીપળીકાંઠા વિસ્‍તારમાં ટ્રાન્‍સફોર્મરની ફરતે સુરક્ષા જરૂરી

જાફરાબાદનાં પીપળીકાંઠા વિસ્‍તારમાં ટ્રાન્‍સફોર્મરની ફરતે સુરક્ષા જરૂરી

અમરેલી, તા.રર

જાફરાબાદના પીપળીકાંઠા વિસ્‍તારના જાગૃત નાગરિક રાજેશભાઈ ભાલીયાએ પીજીવીસીએલના નાયબ ઈજનેરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે જાફરાબાદના પીપળીકાંઠા વિસ્‍તારમાં આવેલ વીજ- ટ્રાન્‍સફોર્મર નજીક નિર્દોષ પશુઓ અને પક્ષીઓની અવર જવર હોવાથી અકસ્‍માતે નિર્દોષ પશુ-પક્ષીઓ મોતને ભેટે તે પહેલા ટીસી ફરતે સુરક્ષા કરવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!