સમાચાર

જયુબિલી પથિકાશ્રમનું રિનોવેશન કરો

જયુબિલી પથિકાશ્રમનું રિનોવેશન કરો

અમરેલીનાં મુખ્‍ય માર્ગ પર આવેલ જિલ્‍લા પંચાયત સંચાલિત જયુબિલી પથિકાશ્રમનો એક સમયે દબદબો હતો. છેલ્‍લા 30 વર્ષથી તેનો ઉપયોગ થતો ન હોવાથી પથિકાશ્રમનું મકાન પડવા વાંકે ઉભુ હોય કોઈ અકસ્‍માત સર્જાઈ તે પહેલા તેનું રિનોવેશન થાય તે જરૂરી છે.

error: Content is protected !!