સમાચાર

અમરેલીમાં પેજ સમિતિની રચનામાં આગેવાનો જોડાયા

અમરેલીમાં પેજ સમિતિની રચનામાં આગેવાનો જોડાયા

અમરેલી, તા.14

અમરેલી જિલ્‍લા ભાજપની સૂચના મુજબ આજ રોજ લાઠી શહેરની પેજ સમિતિની રચના માટે રૂબરૂ બુથમાં મુલામાત લઈને પ્રત્‍યેક પેજ સમિતિના પ્રમુખ અને સભ્‍યોની રચના કરવામાં આવી. જેમાં જિલ્‍લા પ્રમુખ કૌશિક વેકરીયા, જીતુભાઈ ડેર, યોગેશ બારૈયા, શૈલેષ પરમાર, જીજ્ઞેશ પટેલ, ભરત વેકરીયા, સંજય રામાણી, મયુર હિરપરા, ઘનશ્‍યામ સાવલીયા, રાજુ ભુવા, કેતન ઢાંકેચા, અનિલભાઈ નાંઢા, ભરત પાડા, નરેન્‍દ્રસિંહ ગોહિલ, મુન્‍ના મકવાણા, ભરત ડેર, વિનુભાઈ વિસનગરા, ભરત સુતરીયા, હરેશ  પઢીયાર, હરેશ સેજુ, મુકેશ બોરીચા, ગણપતભાઈ સહિતના લાઠી શહેરના આગેવાનાોે જોડાયા હતા.

error: Content is protected !!