સમાચાર

સાવરકુંડલામાં ‘ભારત બંધ’નાં એલાનનો થયો ફિયાસ્‍કો

સાવરકુંડલામાં ‘ભારત બંધ’નાં એલાનનો થયો ફિયાસ્‍કો

સાવરકુંડલામાં ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવેલ પરંતુ હાલ કોરોનાના કપરા કાળમાં લોકોની આર્થિક હાલત કથળી હોય જનતા આર્થિક સંકડામણ અનુભવી રહી હોય આ બંધમાં વેપાર ધંધા બંધ રાખવાના મતના ન હોય શકે એ પણ સ્‍વાભાવિક છે અને કદાચ તે સંજોગોમાં સાવરકુંડલા વેપારી જગતમાં આ બંધની અસર ન હોય તેવું પણ કહી શકાય. મોટેભાગે વેપારીઓ પણ પોતાના આર્થિક વહેવારોની ચિંતા હોય એ પણ એટલું જ સ્‍વાભાવિક છે.

error: Content is protected !!