સમાચાર

અંતે ધારીમાં દીપડો પાંજરામાં કેદ થયો

અંતે ધારીમાં દીપડો પાંજરામાં કેદ થયો

ધારી, તા. ર

ધારી સરસીયા રોડે ઇન્‍દિરા નગર પાછળ રાત્રીના સમયે અનેકવાર દિપડાએ દેખાતા સ્‍થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. જેથી વન વિભાગને જાણ કરતા આર.એફ.ઓ. ફોરેસ્‍ટર અને વન વિભાગન સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી જઇ પાંજરૂ ગોઠવતા ગત રાત્રીના દિપડો પાંજરે પુરાયો હતો.

error: Content is protected !!