સમાચાર

અમરેલી : વિદ્યાસભામાં ફિઝીકલ ફિટનેસ એકેડેમી શરૂ કરવામાં આવી

અમરેલી : વિદ્યાસભામાં ફિઝીકલ ફિટનેસ એકેડેમી શરૂ કરવામાં આવી

અમરેલી, વિદ્યાસભા સંસ્‍થામાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ફિઝીકલ ફિટનેસ એકેડમી શરૂ કરવામાં આવેલ છે. એકેડેમીમાં સરકારી ભરતીને અનુરૂપ ગ્રાઉન્‍ડ પ્રેકટીસ તેમજ ફિઝીકલ ફિટનેસ માટે યુવાઓને અમરેલીના આંગણે વિશાળ પ્‍લે-ગ્રાઉન્‍ડ સાથે 400 મિટરનો રનીંગ ટ્રેક તેમજ જરૂરી ગ્રાઉન્‍ડ સાથે નિષ્‍ણાંત ટ્રેનરો દ્વારા ટ્રનિંગ આપવામાં આવશે. વિદ્યાસભાના કેમ્‍પસ ડાયરેકટર હસમુખ પટેલે જણાવ્‍યું કે યુવાનોને ભરતીમાં ગ્રાઉન્‍ડ કલીયર કરવામાં ખુબ જ સપોર્ટ મળશે તેમજ હાલની પેન્‍ડામિક પરિસ્‍થિતીને ઘ્‍યાનમાંરાખતા શરીર ફીટનેશ ખુબજ મહત્‍વની છે ત્‍યારે નિયમિત ટ્રેનિંગમાં આવનારને ફિટનેશ જળવાય રહેશે. સંસ્‍થા સમયાંતરે જરૂરીયાત મુજબ લોક ભોગ્‍ય બને તે માટે મેનેજમેન્‍ટ સતત કાર્યશિલ છે.

error: Content is protected !!
%d bloggers like this: