સમાચાર

સાવરકુંડલા તાલુકા ભાજપ દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા તાલુકા ભાજપ દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાયો

સારકુંડલા તાલુકા ભાજપ દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમ અંર્તગત નૂતન વર્ષનું સ્‍નેહ મિલન, નવનિયુકતઅમરેલી જિલ્‍લાભાજપ પ્રમુખ  કૌશિકભાઈ વેકરીયા અને ધારી-બગસરા વિધાનસભાના ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનોઅભિવાદન સમારોહ તેમજ સાસંદ કાર્યાલય અને સારવકુંડલા તાલુકા ભાજપકાર્યાલયનો ઉદઘાટન સમારોહ યોજાયેલ હતો. આ પ્રસંગે પ્રદશ ભાજપ અગ્રણી મહેશભાઈ કસવાલા, કીશોભાઈ દવે, સાસંદ નારણભાઈ કાછડીયા, જિલ્‍લા ,ાજપના પ્રમુખ કૌકિશભાઈ વેકરીયા, ધારાસભ્‍યો કેશુભાઈ નાકરાણી, આર.સી. મકવાણા, પુ. ભકિતરામબાપુ, હીરાભાઈ સોલંકી, સુરશભાઈ પાનસુરીયા, પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા, કાળુભાઈ વિરાણી, હનુભાઈ ધોરાજીયા, વાલજીભાઈ ખોખરીયા, જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ઠો .ભરતભાઈ કાનાબાર, મનૃુખભાઈ સુખડીયા, અમર ડેશીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, માર્કેટયાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી, વાઈૃ ચેરમેન મનભાઈ તળાવીયા, જિલ્‍લા ભાજપના ઉપપ્રમુખ જીતુભાઈ ડેર, મયુરભાઈ હીરપરા, રીતેશભાઈ ૃોની, જયોત્‍સનાબેન અગ્રાવત, જિલ્‍લા ભાજપના મંત્રી ભરતભાઈ વેકરીયા, મહીલા મોરચાના પ્રમુખ જયાબેન ગેલાણી, કોકીલાબેન કાકડીયા, કુ.ભાવનાબેન ગોંડલીયા, નયાનાબેન સંઘાણી,, જયંતિભાઈ પાનસુરીયા, નાગરીક શરાફી મંડળીના ચેરમેન રશ્‍મીનભાઈ ડોડીયા, સહીત જિલ્‍લા ભાજપ, તાલુકા શહેશ ભજપના ઓદેદનશો, સરપંચ, સમસ્‍ત સમાજના આગેવાનો અનેબહોળી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિ રહયા હતા.

error: Content is protected !!
%d bloggers like this: