સમાચાર

કલાવાટિકા ફાઉન્‍ડેશન દ્વારા ‘‘રંગોળીકળા” કાર્યક્રમમાં 470 રંગોળીઓએ જમાવટ કરી

કલાવાટિકા ફાઉન્‍ડેશન દ્વારા ‘‘રંગોળીકળા” કાર્યક્રમમાં 470 રંગોળીઓએ જમાવટ કરી

ભભકલાવાટિકા ફાઉન્‍ડેશનભભ ઘ્‍વારા નવેમ્‍બર-ર0ર0માં દિવાળી પર્વ નિમિત્તે આયોજિત ભભરંગોળીકલાભભનાં ડીજીટલ સર્જન કાર્યક્રમમાં નાના-મોટા 1ર0થી વધુ સર્જકોની અવનવી, નયનરમ્‍ય 470 જેટલી રંગોળીઓ આવી. જાણે કે ભભટેરવા બે અડયા ને વાચા ફૂટી રંગોને, બ્રહ્માંડ આખું બોલવા લાગ્‍યું પાંખો ફૂટી ઉમંગોને !!ભભ આ રંગોળીઓના સર્જકો ડો. રક્ષાબેન દવે, રશ્‍મિબેન સંપટ, બીનાબેન ત્રિવેદી, દીનાબેન શાહ, હેમુબેન મોદી, જયોતિ રામાણી, મણિલાલ શ્રીમાળી, નયનાબેન ઠકકર, કવિતાબેન મોદી, કાશ્‍મીરા ભટ્ટ, ઉર્જા તળાવીયા, દિપક ગોહિલ, પીઠવા ભૂમિ, નિધિ દવે, સાગર દવે, ઈન્‍દુબેન ટેઈલર, નીતાબેન પટેલ, ઝંખનાબેન વચ્‍છરાજાની, રીટાબેન મેકવાન, સિઘ્‍ધિ સાવલીયા, સુમિત્રા પરમાર, રેખાબેન પટેલ,કોકીલાબેન જોષી, પારૂલ શાહ, પરથીભાઈ ચૌધરી, મધુબેન, ડો. પલક બોરડ, ભકિત- ઝીલ, ક્રિષ્‍ના, મયુર, ભારતી ભંડેરી, શ્રુતિ પટેલ, હિરલ પારેખ, વિક્રમ પારેખ, રીટાબેન ગોહિલ, દીપિકા શ્રીમાળી, કેતકી મોદી, વૈશાલી વાળા, ભાસ્‍કરભાઈ, અંજના ગુગડી, હેમાંગી જોષી, સંદીપ પરમાર, સાન્‍દિપની વિદ્યાલય, ઝંખના ટંડેલ, તન્‍વી ટંડેલ, માનસીબા માંજરિયા, શોભના મિસ્‍ત્રી, શોભના શાહ, નિમિષા માંડલીયા, છાયાબેન દવે, નીનાબેન ભભનિજભભ, અંજના પરમાર, કાજલ પટેલ, ભાલોડીયા ગીતાબેન, પુનિત કારીયા, ચિનાર ભટ્ટ, ડેનિશા કાછડીયા, તીર્થ બોરડ, કીરીટ પટેલ, શિલ્‍પા શેઠ, હિરલ ડોલાસીયા, સ્‍ટર્લિંગ નર્સિંગ સ્‍ટાફ, ગીતાબેન પટેલ, ડો. સોનલ શાહ, અલ્‍પેશ બોરડ, કલ્‍પેશ બોરડ, શિલ્‍પા બોરડ, ભાવેશ બોરડ, રાજલ બોરડ, અમિતાબેન દવે, પન્‍ના રાજા, લતા પંડયા, પારૂલ પટેલ, પલાશ મેકવાન, પાયલ જોષી, બિપીનભાઈ રૈયાણી, સુરભી રૈયાણી, અરવિંદ સાધના કેન્‍દ્ર, અરૂણા ત્રિવેદી, દિપાલી પ્રજાપતિ, મિનાક્ષીબેન, બ્રિન્‍દા રૈયાણી, પૂજા ગઢવી, ગોહિલ ભદ્રસિંહ, અંકિતા પટેલ, હેમાંગી પટેલ, રવિ ખાતરા, રાજશ્રી ઝીંઝુવાડીયા, શાબ્‍દિ દોશી, દર્શિતા લહેરી, મીનાબેન, સ્‍વાતિબેન, ધ્રુવી બાંભણીયા, નીતિન પંડયા, હર્ષ પંડયા, રેખાબેન માવદીયા, નિરાલી મહેતા, હિરલ ભટ્ટ, પાયલ ડેર, કલ્‍પનાબેનઠાકર, વિમ્‍મી પટેલ, દર્શના પટેલ, મીલી પરમાર, ભરતભાઈ પારેખ, હારવી પારેખ, કવિતા તડવી, વિપુલ તડવી, લીપી જોષીપુરા, દ્રષ્‍ટિ વચ્‍છરાજાની, સ્‍વામિ મંદિર, ત્રિમૂર્તિ મંદિર, સમૂહ રંગોળી કાર્ય વગેરે સૌએ કોરોના સામે રક્ષણને ઘ્‍યાનમાં રાખી ઉત્‍સાહથી ભાગ લીધો અને તહેવારો ઉજવ્‍યા. સૌને ખૂબ ખૂબ ધન્‍યવાદ સાથે યાદગીરીરૂપે સર્ટિફિકેટ અપાયા.

error: Content is protected !!
%d bloggers like this: