સમાચાર

અમરેલીમાં બાલાજી હનુમાન મંદિરે અન્‍નકુટ મહોત્‍સવ યોજાયો

અમરેલીમાં બાલાજી હનુમાન મંદિરે અન્‍નકુટ મહોત્‍સવ યોજાયો

અમરેલી તા. ર1,

શ્રી બાલાજી હનુમાન મંદિર ટ્રસ્‍ટ અને શ્રી બાલાજી ધૂન મંડળના તમામ સભ્‍યોના સહીયારા પુરૂષાર્થથી હર હંમેશની જેમ આ નૂતન પર્વ નિમિતે નિજ મંદિરે અન્‍નકુટ મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે બાલાજી દાદાના સર્વો ભકતજનોએ બહોળી સંખ્‍યામાં અલૌકીક દર્શનનો લાભ લીધો હતો.

error: Content is protected !!
%d bloggers like this: