સમાચાર

કૌશિક વેકરીયાની ભાજપ પ્રમુખ તરીકેની વરણીની ઉજવણી કરતાં જેશીંગપરાનાં યુવાનો

અમરેલી : કૌશિક વેકરીયાની ભાજપ પ્રમુખ તરીકેની વરણીની ઉજવણી કરતાં જેશીંગપરાનાં યુવાનો

અમરેલી જિલ્‍લાનું પ્રતિષ્ઠિત અને ગૌરવશાળી નામ એટલે કૌશિક વેકરીયા. કૌશિકભાઈની જિલ્‍લા ભાજપ પ્રમુખ તરીકે વરણી થતાસમગ્ર જિલ્‍લામાં આનંદ ઉત્‍સવ ઉજવાઈ રહયો છે. ધારી વિધાનસભામાં જે.વી. કાકડીયાના વિજય તેમજ કૌશિકભાઈ વેકરીયાની જિલ્‍લા ભાજપ પ્રમુખ તરીકે વરણી થતા જેશીંગપરા ભાજપ પરિવાર દ્વારા વધામણા કરવામાં આવ્‍યા. જેમાં સંદીપ માંગરોળીયા, એ.વી. આકોલીયા, સંજય પોકળ, ઘેલાભાઈ ધાનાણી, ધર્મેશ અજાણી, મેહુલ પોકળ, હર્ષદભાઈ જોગાણી, મોહન કાલેણા, ગિરિશ ત્રાપસીયા, ભવદીપ સાવલીયા, હરેશ જોગાણી, જલુભાઈ, હિંમત ચૌહાણ, નિકુંજ ઉંઘાડ, વિઠ્ઠલભાઈ સાવલીયા, રાજેશ મોણપરા, સની માલવીયા, દાઉ ધાનાણી, શરદ બોરડ સહિત યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!