સમાચાર

ધારી પંથકમાં જીતુભાઈ વાઘાણી, ઉર્વીબેન ટાંક દ્વારા ભાજપનો પ્રચાર

ધારી પંથકમાં જીતુભાઈ વાઘાણી, ઉર્વીબેન ટાંક દ્વારા ભાજપનો પ્રચાર

ધારી-બગસરા-ખાંભા 94 વિધાનસભા વિસ્‍તારની ભાજપના સમર્થન માટેની ચૂંટણી પ્રચાર અર્થે ત્રંબકપુર મળી જેમાં ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ભરતભાઈ ટાંક, શ્રીમતી ઉર્વીબેન ટાંક, જુનાગઢનાં મેયર ધીરૂભાઈ ગોહિલ, ભરતભાઈ ભાલીયા, ચલાલા નગરપાલિકાનાંઉપપ્રમુખ જયરાજભાઈ વાળા, ત્રંબકપુરનાં સરપંચ વજુભાઈ બાવસીયા, જીરાનાં સરપંચ અનિરૂઘ્‍ધભાઈ વાળા, હીરાવાનાં સરપંચ ભીખાભાઈ, ખાંભાનાં સરપંચ અમરીશભાઈ જોષી, ચલાલા નગરપાલિકા આરોગ્‍ય સમિતિના ચેરમેન પુનાભાઈ રબારી, ગઢિયાનાં પૂર્વ સરપંચ હેમભાઈ વાળા, કરમદડીનાં પૂર્વ સરપંચ લાલજીભાઈ પાટડીયા, તાલુકા પંચાયતના પૂર્વ સભ્‍ય રમેશભાઈ ભારોલા, ત્રંબકપુરનાં પૂર્વ સરપંચ હિંમતભાઈ ટાંક, યુવા આગેવાન ઋષિ વેકરીયા, આનંદ કાકડીયા, નિર્મલભાઈ વાળા, કિરીટબાપુ કુબાવત, પ્રકાશભાઈ કારીયા, મનસુખભાઈ કાથરોટીયા, બાલાભાઈ દેવમુરારી, જયસુખભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર સાથે ખીસરી, હીરાવા, ગઢિયા, જીરા, સરસીયા વિસ્‍તારના આજુબાજુનાં તમામ ગામનાં સામાજિક આગેવાન, રાજકીય આગેવાન, સરપંચ, ઉપસરપંચ, પૂર્વ સરપંચ, તાલુકા પંચાયત સભ્‍ય, જિલ્‍લા પંચાયત સભ્‍યો તથા આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા

error: Content is protected !!