સમાચાર

ગુજરાતી ફિલ્‍મ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન

ર દિવસ પહેલા મહેશ કનોડિયાનાં નિધન બાદ

ગુજરાતી ફિલ્‍મ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન

ર0 ઓકટોબરનાં રોજ કોરોનાં રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવારમાં ખસેડાયા હતા

દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા ફિલ્‍મી સુપરસ્‍ટારનાં નિધનથી શોકનો માહોલ

યુ.એન. મહેતા હોસ્‍પિટલમાં 77 વર્ષની વયે અંતિમશ્‍વાસ લીધા

પ્રધાનમંત્રી મોદી, મુખ્‍યમંત્રી રૂપાણી સહિતનાં મહાનુભાવોએ શોક સંદેશ પાઠવ્‍યો

error: Content is protected !!
%d bloggers like this: