સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં 1પ દર્દીઓ સામે ર0 દર્દીઓ સ્‍વસ્‍થ થયા

147 દર્દીઓ જ હવે સારવાર નીચે

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં 1પ દર્દીઓ સામે ર0 દર્દીઓ સ્‍વસ્‍થ થયા

અત્‍યાર સુધીમાં કુલ દર્દીની સંખ્‍યા ર637 થઈ

અમરેલી, તા. ર7

અમરેલી જિલ્‍લામાં મંગળવારે કોરોના પોઝિટિવનાં 1પ દર્દીઓ સામે આવતાં જિલ્‍લાનો કુલ આંક ર637 થયો છે.

મંગળવારે ર0 જેટલા દર્દીઓ સ્‍વસ્‍થ થતાં તે તમામને સારવારમાંથી મુકત કરવામાં આવતાં હજુ પણ 147 દર્દીઓ સારવાર લઈ રહૃાાં છે. જો કે કોરોનાનાં કારણે મૃત્‍યુનો કુલ આંક 33 જ રહેવા  પામેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: