સમાચાર

ધારી-બગસરા વિસ્‍તારમાં આજથી વિપક્ષી નેતા પરેશ ધાનાણીનો ઝંઝાવાતી પ્રવાસ

કોંગી ઉમેદવાર સુરેશ કોટડીયાનાં સમર્થનમાં

ધારી-બગસરા વિસ્‍તારમાં આજથી વિપક્ષી નેતા પરેશ ધાનાણીનો ઝંઝાવાતી પ્રવાસ

અમરેલી, તા. ર7

ધારી-બગસરા વિસ્‍તારમાં આવતીકાલથી વિપક્ષી નેતા પરેશ ધાનાણીનો આગામી 6 દિવસ સુધી ઝંઝાવાતી પ્રચાર શરૂ થશે.

કોંગી ઉમેદવાર સુરેશ કોટડીયાને વિજયી બનાવવાનો પડકાર વિપક્ષી નેતા ઉપર           હોવાથી તેઓ ભાજપની વિરાટ શકિત સામે એકલવીર બનીને ચૂંટણી પ્રચારમાં ઉતરશે અને ભાજપનાં ઉમેદવારને કોઈપણ સંજોગોમાં વિજેતા બનતા અટકાવવાનો પ્રયાસ કરશે.

error: Content is protected !!
%d bloggers like this: