સમાચાર

અમરેલી જિલ્‍લાને લઈને ગોપાલ વસ્‍તરપરા અને સી.આર. પાટીલ વચ્‍ચે વિસ્‍તૃત ચર્ચા

અમરેલી જિલ્‍લાને લઈને ગોપાલ વસ્‍તરપરા અને સી.આર. પાટીલ વચ્‍ચે વિસ્‍તૃત ચર્ચા

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે રવિવારે સૌપ્રથમ અમરેલીની મુલાકાત લીધી હતી. તેઓ સુરતથી હવાઈ માર્ગે અમરેલી આવી પહોંચ્‍યા હતા. તેઓની સંગાથે ચમારડીના વતની અને સુરત સ્‍થિત ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરા પણ હવાઈ માર્ગે સાથે જોડાયા હતા અને પ્રદેશ પ્રમુખે જિલ્‍લાની રાજકીય, સામાજિક, સાંસ્‍કૃતિક વિગેરે માહિતીઓ જાણી હતી.

error: Content is protected !!
%d bloggers like this: