સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ 16 કેસ : ર6 દર્દીઓ ડિસ્‍ચાર્જ

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ 16 કેસ : ર6 દર્દીઓ ડિસ્‍ચાર્જ

મૃત્‍યુ આંક 33 સુધી જ સીમિત રહૃાો

અમરેલી, તા.ર3

અમરેલી જિલ્‍લામાં શુક્રવારે 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્‍લાનો કુલ આંક રપ83થવા પામેલ છે. શુક્રવારે નવા 16 કેસ સામે કુલ ર6 દર્દીઓ સ્‍વસ્‍થ થતાં તે તમામને સારવારમાંથી રજા આપવામાં આવેલ છે. તેમ છતાં હજુ પણ 174 દર્દીઓ સારવાર લઈ રહયા છે.

જો કે આજે પણ એક પણ કોરોના દર્દીનું મૃત્‍યુ નહીં થતા જિલ્‍લાનો કુલ મૃત્‍યુ આંક 33 જ રહેવા પામેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: