સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ 17 કેસ : 19 દર્દીઓ સ્‍વસ્‍થ થયા

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ 17 કેસ : 19 દર્દીઓ સ્‍વસ્‍થ થયા

અમરેલી, તા.17

અમરેલી જિલ્‍લામાં શનિવારે નવા 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્‍લાનો કુલ આંક ર47પ થવા પામેલ છે.

શનિવારે નવા આવેલ 17 પોઝિટિવ કેસ સામે 19 દર્દીઓ સ્‍વસ્‍થ થતાં તે તમામને સારવારમાંથી રજા આપવામાં આવતા હજુ પણ ર03 જેટલા દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.

મૃત્‍યુ આંકમાં કોઈપણ જાતનો વધારો નહીં થતાં 33 જ મૃત્‍યુઆંક રહેવા પામેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: