સમાચાર

ખાંભા ખાતે કોંગી ઉમેદવારનાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

ખાંભા ખાતે કોંગી ઉમેદવારનાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

ધારી-બગસરા-ખાંભા વિધાનસભા વિસ્‍તારની પેટા ચૂંટણીને લઈને આજે ખાંભા ખાતે કોંગી ઉમેદવાર સુરેશ કોટડીયાના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ વિપક્ષીનેતા પરેશ ધાનાણીના હસ્‍તે કરવામાં આવ્‍યો. આ તકે ઉનાના ધારાસભ્‍ય પુંજાભાઈ વંશ, ધારાસભ્‍ય અંબરીશ ડેર, પ્રતાપ દુધાત, ડો. કીર્તિ બોરીસાગર, પ્રદિપ કોટડીયા, નિલેશ કુંભાણી, બાબુભાઈ ખુમાણ, ભરતભાઈ શંખવાળા વિગેરે કોંગી આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!
%d bloggers like this: