સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર3 કેસ : 31 દર્દીઓ ડિસ્‍ચાર્જ

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર3 કેસ : 31 દર્દીઓ ડિસ્‍ચાર્જ

ર07 દર્દીઓની સારવાર શરૂ

અમરેલી, તા. 16

અમરેલી જિલ્‍લામાં શુક્રવારનાં રોજ નવા ર3 કોરોના પોઝિઠિવ કેસ નોંધાતા જિલ્‍લાનો કુલ આંક ર4પ8 થવા પામેલ છે.

શુક્રવારે નવા ર3 દર્દીઓ સામે સારવાર લઈ રહેલા 31 દર્દીઓ સ્‍વસ્‍થ થતાં તેઓને સારવારમાંથી રજા આપવામાં આવતાં હજુ પણ કુલ ર07 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર નીચે છે. છેલ્‍લા કેટલાય દિવસોથી કોરોનાનાં કારણે કોઈપણ દર્દીનું સારવાર દરમિયાન મૃત્‍યુ નહી થતાં મૃત્‍યુ આંક 33 જ રહેવા પામેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: