સમાચાર

બગસરા શરાફી મંડળી દ્વારા બાજપાઈ વીમા નિધિની રકમ ચૂકવાઈ

બગસરા શરાફી મંડળી દ્વારા બાજપાઈ વીમા નિધિની રકમ ચૂકવાઈ

બગસરા, તા.16

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.ના સભાસદ સ્‍વ. સમજુબેન પ્રવિણભાઈ ઠુંમરનું અવસાન થતા તેમના વારસદાર દિલીપભાઈ પ્રવિણભાઈ ઠુંમરને    મંડળી તરફથી ભભબાજપાઈ સભાસદ વીમા નિધિભભની રકમ રૂા. રપ,000નો ચેક અર્પણ કરવામાં આવેલ. આ વેળાએ મંડળીના જન. એમ.ડી. નિતેષભાઈ ડોડીઆ, જન. સેક્રેટરી ડી.જી. મહેતા તથા શાખા સેક્રેટરી હિંમતલાલ ચૌહાણ સહિતના સર્વે હાજર રહેલા છે તે વેળાની તસ્‍વીરમાં દ્રષ્‍ટિગોચર થાય છે.

error: Content is protected !!
%d bloggers like this: