સમાચાર

અમરેલીનાં રપ0 યુવાનોએ કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો

અમરેલીનાં રપ0 યુવાનોએ કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો

અમરેલી પંથકના રપ0 યુવાનોએ આજે કોંગ્રેસ પક્ષની વિચારસરણીથી પ્રેરાઈને કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસના પ્રમુખ અર્જુન સોસા, કાર્યકારી પ્રમુખ ડી.કે. રૈયાણી, એડવોકેટ મુઝફરહુશૈન સૈયદ સહિતના આગેવાનો દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

error: Content is protected !!
%d bloggers like this: