સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર6 કેસ : કુલ આંક રર61

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર6 કેસ : કુલ આંક રર61

વધુ એક દર્દીનું મોત થતા મૃત્‍યુઆંક 33

અમરેલી, તા.7

અમરેલી જિલ્‍લામાં નવા ર6 કેસ નોંધાતા જિલ્‍લાના કોરોના પોઝિટિવ કેસની સંખ્‍યા રર61 થવા પામી છે. જો કે આજે કોરોનાના કારણે અમરેલીના હનુમાનપરામાં રહેતા 39 વર્ષિય પુરૂષનું મૃત્‍યુ થતા કુલ મૃત્‍યુઆંક 33 થવા પામેલ છે.

બુધવારે ર3 જેટલા કોરોનાના દર્દીને સારવારમાંથી રજા આપવામાં આવતા હજુ કુલ રર6 દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્‍યાછે.

ગઈકાલે 39 વર્ષીય પુરૂષનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં મૃત્‍યુનાં આંકમાં 1નો વધારો થતાં કુલ આંક 33 થયો છે.

error: Content is protected !!
%d bloggers like this: