સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર3 કેસ : કુલ આંક રર3પ

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર3 કેસ : કુલ આંક રર3પ

મૃત્‍યુ આંક 3ર સુધી સીમિત રહૃાો છે

અમરેલી, તા.6

અમરેલી જિલ્‍લામાં મંગળવારે નવા ર3 કેસ કોરોના પોઝિટિવના મળી આવતા જિલ્‍લાનો કુલ આંક રર3પ થવા પામેલ છે.

મંગળવારે 4પ જેટલા કોરોનાના દર્દીને સારવાર દરમિયાન રજા આપવામાં આવતા હજુ પણ રર4 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

જો કે મૃત્‍યુ આંકમાં કોઈ જ વધારો નહીં થતાં 3ર જ મૃત્‍યુઆંક રહેવા પામેલ છે.

error: Content is protected !!