સમાચાર

અમરેલીમાં ગરીબોને રપ0 જોડી કપડાનું વિતરણ કરાયું

અમરેલીમાં ગરીબોને રપ0 જોડી કપડાનું વિતરણ કરાયું

મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો, મહિલાઓ તથા પુરૂષોને રપ0 જોડી કપડાનું વિતરણ કરી સેવા એજ ધર્મ એ સુવિચારને ઘ્‍યાનમાં લઈને આ કાર્ય સફળતાપૂર્વક સંપન્‍ન કરવામાં આવ્‍યું છે. આ કાર્ય દરમિયાન મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્‍ટની યુવા ટીમ તથા પરીતભાઈ નાગે્રચા (લાડલી ફેશન) તથા સોશ્‍યલ મીડિયાના માઘ્‍યમથી કે બીજા તમામ માઘ્‍યમથી અમને સહકાર મળ્‍યો એ બદલ બધાનો આભાર માનવામાં આવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: