સમાચાર

અમરેલીમાં ‘સહી પોષણ દેશ રોશન’નો નારો બુલંદ બનાવતી આંગણવાડીની બહેનો

અમરેલીમાં ‘સહી પોષણ દેશ રોશન’નો નારો બુલંદ બનાવતી આંગણવાડીની બહેનો

અમરેલી શહેરમાં રાષ્‍ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસની ઉજવણી ‘સહી પોષણ દેશ રોશન’નો નારો બુલંદ બનાવતી આંગણવાડીની બહેનો રાષ્‍ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસની અમરેલી વોર્ડ નં.-9 ડુબાણીયા-પા આંગણવાડી ખાતે ઉજવણી રાષ્‍ટ્રીય પોષણ અભિયાનના ઉદ્યેશોથી અવગત કરીપોષણ માસની ઉજવણી સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ સાથે કરાઈ. આઈ.સી.ડી.એસ. અમરેલી દ્વારા પોષણ માસ અંતર્ગત માર્ગદર્શન અનેકો મહિલાઓ, કિશોરીઓએ પોષણતમ પ્રદર્શન નિહાળ્‍યું. આઈ.સી.ડી.એસ. અધિકારી ભારતીબેન જાની, મુખ્‍ય સેવિકા તથા કો-ઓર્ડીનેટર હેતલબેન વોર્ડ નં.-9ની આંગણવાડી વર્કર બહેનો જેમાં ત્રિવેદી ભાનુબેન, જાદવ રચનાબેન, રાણવા પારૂલબેન, રાણવા પ્રફુલ્‍લાબેન, રાણવા મીનાક્ષીબેન, મકવાણા નિર્મળાબેન અને સંઘવી નિલમબેન દ્વારા અદભૂત આયોજન ભભસહી પોષણ દેશ રોશનભભ અંતર્ગત સહી પોષણની સમજ સાથે કિશોરીઓને ઉંમર, વજન અંગે સુપોષણ અંગે અવગત કર્યા હતા.

error: Content is protected !!
%d bloggers like this: