સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાના વધુ 3ર કેસ : કુલ આંક 18પપ

અમરેલી જિલ્‍લામાં કોરોનાના વધુ 3ર કેસ : કુલ આંક 18પપ

3ર દર્દીઓને ડિસ્‍ચાર્જ કરી દેવાયા : સારવારમાં રપ6 દર્દીઓ

અમરેલી, તા. રર

અમરેલી જિલ્‍લામાં ગઈકાલે કોરોનાના વધુ 3ર કેસ સામે આવ્‍યા છે. જો કે 3ર દર્દીઓને ડિસ્‍ચાર્જ પણ કરવામાં આવ્‍યા છે. હાલ સારવારમાં રપ6 દર્દીઓ છે અને કુલ આંક 18પપ સુધી પહોંચી ગયો છે. અમરેલી જિલ્‍લામાં 3પ વર્ષથી લઇને 90 વર્ષ સુધીના વ્‍યકિતઓ કોરોનાની હડફેટે આવી રહયા હોય કોરોના કહેરથી આમઆદમીથી લઇને ખાસ આદમી સુધી સૌ કોઇ પરેશાન થઇ રહયું છે.

error: Content is protected !!
%d bloggers like this: