સમાચાર

રાજુલા-જાફરાબાદનાં યુવા ધારાસભ્‍ય અંબરીશ ડેરનો કોરોના રિપોર્ટ નેગેટિવ

ભૈ વાહ : રાજુલા-જાફરાબાદનાં યુવા ધારાસભ્‍ય અંબરીશ ડેરનો રિપોર્ટ નેગેટિવ

અમરેલી, તા.16

રાજુલા- જાફરાબાદના યુવા ધારાસભ્‍ય અંબરીશ ડેર એક અઠવાડિયા બાદ કોરોનાને પછડાટ આપવામાં સફળ રહયા છે.

તેઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા બાદ આઈસોલેશનમાં હતા. ગઈકાલે તેમનો પુનઃ રિપોર્ટ કરવામાં આવતા તે નેગેટિવ આવતા તેઓ હવેભયમુકત થતાં મિત્રો, શુભેચ્‍છકો, કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન વર્ષા કરવામાં આવી રહી છે.

error: Content is protected !!
%d bloggers like this: