સમાચાર

અમરેલીનાં ચોરાપા વિસ્‍તારમાં વિકાસ બેકાબુ થતાં સૌ કોઈ ગોટે ચડી રહૃાું છે

સુધરાઈ સભ્‍યથી લઈને સાંસદે મુલાકાત લેવી જરૂરી

અમરેલીનાં ચોરાપા વિસ્‍તારમાં વિકાસ બેકાબુ થતાં સૌ કોઈ ગોટે ચડી રહૃાું છે

જાહેર માર્ગ પર ગાબડા પડતાં સ્‍થાનિકોમાં નારાજગી

અમરેલી, તા.16

અમરેલી શહેરના સતાધીશો દિવસ-રાત વિકાસના ગાણા ગાઈ રહયા છે. તો બીજી તરફ શહેરના રહેણાંક વિસ્‍તારમાં વિનાશક દ્રશ્‍યો વિકાસની પોલ ખોલી રહયા છે.

શહેરના ચોરાપા વિસ્‍તારમાં ભૂગર્ભ ગટરના કારણે માર્ગો તોડી પડાયા બાદ માર્ગો બનાવવાનું ભૂલી  જવાતા માર્ગ પર મસમોટા ગાબડાના કારણે દિભ ઉગેને કોઈને કોઈ વ્‍યકિત ગોથુ ખાઈ રહયા હોય સ્‍થાનિક સુધરાઈ સભ્‍યથી લઈને સાંસદ કક્ષાના આગેવાનોએ એકવાર ચોરાપા વિસ્‍તારની મુલાકાત લઈને સ્‍થાનિકો પાસેથી સમસ્‍યાનો તાગ મેળવીને તેનું નિરાકરણ કરવું જોઈએ તેવી માંગ સ્‍થાનિકોમાંથી ઉભી થવા પામી છે.

error: Content is protected !!
%d bloggers like this: