સમાચાર

અમરેલીનાં અગ્રણી શૈલેષ સંઘાણી ફેડરેશન બેન્‍કમાં બિનહરીફ

અમરેલીનાં અગ્રણી શૈલેષ સંઘાણી ફેડરેશન બેન્‍કમાં બિનહરીફ

દિલીપ સંઘાણી, પી.પી. સોજીત્રાએ શુભેચ્‍છા પાઠવી

અમરેલી, તા.1પ

અમરેલીના અગ્રણી શૈલેષ સંઘાણીની ગુજરાત અર્બન કો. ઓપરેટીવ બેન્‍ક ફેડરેશન અમદાવાદમાં બિનહરીફ વરણી થયેલ છે.

પૂર્વ કૃષિમંત્રી અને દિગ્‍ગજ સહકારી અગ્રણી દિલીપ સંઘાણી અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા સહિતના આગેવાનોએ તેઓને શુભેચ્‍છા પાઠવી છે.

error: Content is protected !!
%d bloggers like this: