સમાચાર

અમરેલી જિલ્‍લામાં એક જ દિવસમાંદારૂનાં ધંધાર્થી સામે 1પ6 કેસકરાયા

જિલ્‍લા પોલીસવડાની સૂચનાથી

અમરેલી જિલ્‍લામાં એક જ દિવસમાંદારૂનાં ધંધાર્થી સામે 1પ6 કેસકરાયા

પીવાના 119, કબ્‍જાનાં 33 જેટલા કેસ નોંધી તપાસ હાથ ધરાઈ

અમરેલી, તા.1ર

અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની સૂચનાથી જિલ્‍લામાં શુક્રવારે પ્રોહી ડ્રાઈવ ગોઠવી કડક હાથે ચેકીંગ હાથ ધરવામાં આવતા જિલ્‍લામાંથી પીધેલી હાલતમાં 119 ઈસમો, દેશી દારૂ કબ્‍જામાં રાખી હેરફેર કરતા 33 કેસ તથા ભઠ્ઠી ચલાવતા 1 કેસ તથા દેશી દારૂ બનાવવાનો આથો રાખવા સબબ 3 કેસ મળી એક જ દિવસમાં 1પ6 કેસ પોલીસે શોધી કાઢી આવા તમામ ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: