સમાચાર

રાયડી ડેમ ઉપર દિન-દહાડે વનરાજે લટાર મારી : વિડીયો વાયરલ

ખાંભા નજીક આવેલ

રાયડી ડેમ ઉપર દિન-દહાડે વનરાજે લટાર મારી : વિડીયો વાયરલ

લોકોની જેમ સિંહે પણ ડેમ ઉપર કુદરતી નજારો નિહાળ્‍યો

અમરેલી, તા.4

ખાંભા નજીક આવેલ રાયડી ડેમ ઉપર આજે દિનદહાડે એક સિંહ જાણે ફરવા નીકળ્‍યો હોય તેમ ડેમ ઉપર લટાર મારી હતી.

માનવીઓની જેમ કુદરતી નજારો નિહાળતા હોય તેમ વિડીયો વાયરલ થતાં લોકોએ વિડીયોમાં સિંહ દર્શન કર્યા હતા.

error: Content is protected !!
%d bloggers like this: