સમાચાર

પૂ. હરિચરણદાસજી મહારાજની આજ્ઞાથી નવ લાખ હનુમાન ચાલીશા અભિયાન

વિશ્‍વ કલ્‍યાણ અર્થે થયું આયોજન

પૂ. હરિચરણદાસજી મહારાજની આજ્ઞાથી નવ લાખ હનુમાન ચાલીશા અભિયાન

દરેક ધર્મપ્રેમી ભાઈ-બહેનો આ કાર્યમાં સહભાગી બને

અમરેલી, તા. 4

હાલમાં વિશ્‍વ મહામારી કોરોના બેફામ બન્‍યો છે ત્‍યારે વિશ્‍વ કલ્‍યાણ અર્થે રાજકોટખાતે આવેલ પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ ઘ્‍વારા પૂ. 1008 શ્રી હરિચરણદાસજી મહારાજનાં આશિર્વાદથી 9 લાખ હનુમાન ચાલીશા પાઠનું મહા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ ધાર્મિક કાર્યક્રમમાં દરેક ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો સહભાગી બને તેવી હાર્દિક અપીલ કરવામાં આવેલ છે.

આપનાં ઘ્‍વારા કરવામાં આવતાં શ્રી હનુમાન ચાલીશા પાઠની નોંધ મો. નં. 9પ863 08178 તથા 84609 ર8પ08 ઉપર મેસેજ અથવા તો ફોન ઘ્‍વારા જાણ કરવા પણ નિવંતી કરવામાં આવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: