સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર8 કેસ અને 1 મૃત્‍યુ નોંધાયુ

અમરેલીમાં 1ર, બગસરા અને સાવરકુંડલામાં 3-3 કેસ

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર8 કેસ અને 1 મૃત્‍યુ નોંધાયુ

જિલ્‍લામાં કોરોનાનો કુલ આંક 893 થયો

અમરેલી, તા. 17

અમરેલી જિલ્‍લામાં ગઈકાલે કોરોનાનાં વધુ ર8 કેસ અને વધુ 1 મૃત્‍યુ નોંધાયું છે. અમરેલીમાં 1ર અને સાવરકુંડલા અને બગસરામાંથી 3-3 કેસ નોંધાયા છે. જિલ્‍લામાં કોરોનાનાં દર્દીઓનો કુલ આંક 893 અને પ43 દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે તો 330 કેસ એકટીવ છે.

અમરેલીમાં ગઈકાલે બહારપરાનાં પર વર્ષીય પુરૂષ, જેસીંગપરાનાં પર વર્ષીય મહિલા, ગંગાનગર-1, રામપાર્કનાં 47 વર્ષીય પુરૂષ, પર વર્ષીય મહિલા, મોટા કસ્‍બાનાં પર વર્ષીય પુરૂષ, શ્રીરંગ સોસાયટીનાં 36 વર્ષીય પુરૂષ, વાંજાવાડી પાસે 3ર વર્ષીય મહિલા, ઓમનગરમાં 39 વર્ષીય પુરૂષ, હાઉસીંગ બોર્ડનાં 71 વર્ષીય પુરૂષ, સર્વોદય સોસાયટીનાં 37 વર્ષીય પુરૂષ, મેડિકલ કોલેજનાં 36 વર્ષીય પુરૂષ તેમજ મોટા દેવળીયાનાં પપ વર્ષીય પુરૂષ, બગસરાનાં પ0 વર્ષીય પુરૂષ, પ1 વર્ષીય પુરૂષ, 68 વર્ષીય પુરૂષ સહિત કુલ ર8નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: