સમાચાર

ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને શુભેચ્‍છા પાઠવતા ભાજપના આગેવાનો

ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને શુભેચ્‍છા પાઠવતા ભાજપના આગેવાનો

ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને અમરેલી જિલ્‍લાના ભાજપી નેતાઓ દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા, પૂર્વ ધારાસભ્‍યો બાલુભાઈ તંતી, મનસુખ ભુવા અને જે.વી. કાકડીયાએ શુભેચ્‍છા પાઠવી હતી.

error: Content is protected !!
%d bloggers like this: