સમાચાર

ચલાલામાં જે.વી. કાકડીયાની મહેમાનગતિ માણતા પ્રભારી મંત્રી જાડેજા

ચલાલામાં જે.વી. કાકડીયાની મહેમાનગતિ માણતા પ્રભારી મંત્રી જાડેજા

ધારી, બગસરા, ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર અર્થે પધારેલા મંત્રી હકુભા જાડેજા, ફાઈનાન્‍સ કમિટીના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મહાવીરબાપુ (દાનાભગતની જગ્‍યા), ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, આહીર સમાજ અગ્રણી મારખીભાઈ વાસરા, પૂર્વ મંત્રી વી.વી. વઘાસીયા, પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા, કૌશિકભાઈવેકરીયા, કમલેશભાઈ કાનાણી, ચલાલા નગરપાલિકાના પ્રમુખ હિંમતભાઈ દોંગા, ધારી સરપંચ જીતુભાઈ જોષી, અતુલભાઈ કાનાણી, જયરાજભાઈ વાળા, અનિરૂઘ્‍ધભાઈ વાળા, ખોડાભાઈ ભુવા, વિપુલભાઈ બુહા, મનસુખભાઈ ગેડીયા, બાલાભાઈ દેવમુરારી, ડી.ભાઈ ડોબરીયા, રામભાઈ સાનેપરા, ઉમરીયા ગામ સરપંચ તથા જિલ્‍લા ભાજપના આગેવાનો તથા ચલાલા નગરપાલિકાના સદસ્‍યો તથા ભાજપના કાર્યકરો આજે ચલાલા મુકામે જે.વી. કાકડીયાના નિવાસસ્‍થાને ભોજન લઈ આવનારી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ભવ્‍ય વિજય થાય તે માટે ચર્ચા વિચારણા કરી હળવાશની પળો માણી હતી

error: Content is protected !!
%d bloggers like this: