સમાચાર

જયશ્રી રામ : અયોઘ્‍યામાં આજે રામ મંદિરનું ભૂમિપૂજન

જીસકા મુજે થા ઈંતજાર, જીસકે લિયે દિલ થા બેકરાર, વો ઘડી આ ગયી, આ ગયી

જયશ્રી રામ : અયોઘ્‍યામાં આજે રામ મંદિરનું ભૂમિપૂજન

છેલ્‍લા પ00 વર્ષથી જે કાર્ય અધુરૂ રહી ગયું હતું તે રામ મંદિર નિર્માણનો આજથી ભવ્‍ય પ્રારંભ થવાથી ભકિતનાં ઘોડાપુર

વિશ્‍વભરનાં કરોડો હિન્‍દુઓનાં આસ્‍થાનાં પ્રતીક સમાન ભગવાન શ્રીરામનાં મંદિરને લઈને દેશભરમાં હર્ષોલ્‍લાસ

રામ મંદિરને લઈને છેલ્‍લા 40 વર્ષમાં દેશનાં રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી, યોગી આદિત્‍યનાથ, મોહનભાગવત્‌, આનંદીબેન પટેલ સહિતનાં મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે

error: Content is protected !!
%d bloggers like this: