સમાચાર

વડીયાનાં બાંભણીયા ગામે જુગાર રમતા 8 શકુનીઓને ઝડપી લીધા

વડીયાનાં બાંભણીયા ગામે જુગાર રમતા 8 શકુનીઓને ઝડપી લીધા

અમરેલી, તા. 1

જુનાગઢ જિલ્‍લાનાં ભેંસાણ તાલુકાનાં સરદારપુર ગામે રહેતા અશોકભાઈ ખોડાભાઈ કાથરોટીયા સહિત 8 ઈસમો બાંભણીયા ગામે હાથકાપનો જુગાર રમતા હોય અમરેલી એલસીબી પોલીસને બાતમી મળતા દરોડો પાડી રોકડ રકમ રૂા. 7પ0પ0 તથા મોબાઈલ ફોન-6 કિંમત રૂા. 16પ00 મળી કુલ રૂા. 91પપ0નાં મુદામાલ સાથે તમામ 8 ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

error: Content is protected !!