સમાચાર

લીલીયામાં તીનપત્તીનો જુગાર રમતા 10 ઝડપાયા

લીલીયામાં તીનપત્તીનો જુગાર રમતા 10 ઝડપાયા

રૂા. 3ર780નો મુદ્યામાલ કબ્‍જે

અમરેલી, તા.1

લીલીયા ગામે રહેતા મુસ્‍તાકભાઈ ઉર્ફે દીપલો દીલુભાઈ બેલીમ સહિત 10 જેટલા ઈસમો લીલીયા ગામે મસ્‍જિદ પાસે આવેલ સિપાઈ શેરીમાંજાહેરમાં પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય, આ અંગે લીલીયા પોલીસને બાતમી મળતા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 10 ઈસમોને રોકડ રકમ રૂા. રર780, મોબાઈલ ફોન નંગ-4 કિંમત રૂા. 10 હજાર મળી કુલ રૂા. 3ર,780 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!