સમાચાર

ભોળાનાથ સંગ નિર્દોષ બાળક

ભોળાનાથ સંગ નિર્દોષ બાળક

દેવાધિદેવ મહાદેવ એકદમ ભોળા છે. તેમનું વ્‍યકિતત્‍વ પણ નિર્દોષ છે. ત્‍યારે, પવિત્ર શ્રાવણ મહિનામાં ભોળાનાથની સમીપે નિર્દોષ બાળક જોવા મળતા શિવ ભકતોમાં આનંદની લાગણી ફરી વળી હતી. તસ્‍વીર બાબરા પંથકના શિવ મંદિરની છે.

error: Content is protected !!